પ્રધાનમંત્રી મોદીના ગમતા વડની વડવાઈઓ તૂટી, ડ્રીમ પ્રોજેક્ટ બરબાદ થયો

Gujarat News समाचार

પ્રધાનમંત્રી મોદીના ગમતા વડની વડવાઈઓ તૂટી, ડ્રીમ પ્રોજેક્ટ બરબાદ થયો
PM મોદીમહાકાળી વડKantharpur Vad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Kantharpur Vad : પીએમ મોદી સાથે જે મહાકાય વડની યાદો જોડાયેલી છે, અને છેલ્લાં 5 સદીથી એટલે કે, છેલ્લાં 500 વર્ષોથી એક ઝાડ અડીખમ ઉભેલા અને પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગરના પ્રખ્યાત વડની હાલત બગડી ગઈ છે.ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલા કંથારપુર વડ ની વડવાઈઓ તૂટી પડી છે.

પીએમ મોદી સાથે જે મહાકાય વડની યાદો જોડાયેલી છે, અને છેલ્લાં 5 સદીથી એટલે કે, છેલ્લાં 500 વર્ષોથી એક ઝાડ અડીખમ ઉભેલા અને પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર ના પ્રખ્યાત વડની હાલત બગડી ગઈ છે. ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલા કંથારપુર વડ ની વડવાઈઓ તૂટી પડી છે. આ વડના સ્થળે તત્કાલીન મુખ્યમંત્રી અન્ય હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયમિત મુલાકાત લેતા હતા. ત્યારે ઝી 24 કલાકના અહેવાલની અસર કંથારપુરા વડની જાળવણી માટે વહીવટી તંત્ર દોડતું થયું છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/pm-modi-dream-project-gandhinagar-kantharpur-vad-in-bad-condition-356054કંથારપુર વડ ખૂબ પૌરાણિક અને વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે, જોકે બે દિવસ પહેલા વરસાદ અને ભારે પવનને કારણે વડની વડવાઈઓ તૂટી પડી હતી. આસપાસ ભારે દબાણ અને ગંદકી પણ કેટલાક અંશે જવાબદાર હોવાને કારણે આ વડની હાલત બગડી ગઈ છે. આ વડના સ્થળે તત્કાલીન મુખ્યમંત્રી અન્ય હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયમિત મુલાકાત લેતા હતા.

છેલ્લાં 5 સદીથી એટલેકે, છેલ્લાં 500 વર્ષોથી એક ઝાડ અડીગમ ઊભું છે. અને મજાલ છેકે, કોઈ એની એક ડાળ પણ તોડી જાય. આ ઝાડ તો પ્રધાનમંત્રી મોદીનું અતિ પ્રિય છે. કબીરવડ બાદ આ બીજું સૌથી મોટું ઝાડ છે. હાલ આ સ્થળને પર્યટન સ્થળ અને યાત્રાધામમાં પરિવર્તિત કરવા પણ સરકારે પ્રોજેક્ટ હાથ પર લીધો છે. પરંતું આ જાહેરાત બાદથી જ વડની હાલત ન જોવા જેવી બની છે, સરકારના અધિકારીઓ કે વન વિભાગ આ મામલે ધ્યાન આપતું નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM મોદી મહાકાળી વડ Kantharpur Vad Gandhinagar Gujarat Tourism પ્રધાનમંત્રી મોદી કંથારપુર ગામ Dream Project Dehgam PM Modi ગાંધીનગર દહેગામ પ્રવાસન પર્યટન સ્થળ યાત્રાધામ The Forest Minister And Officials Rushed To Visit

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંબિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »

ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »

અમેરિકામાં ચૂંટણી પ્રચાર બન્યો લોહિયાળ : ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો, સીધી કાન પાસે વાગી ગોળીઅમેરિકામાં ચૂંટણી પ્રચાર બન્યો લોહિયાળ : ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો, સીધી કાન પાસે વાગી ગોળીDonald Trump Attacked : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયો હુમલો..બટલરમાં રેલી દરમિયાન ગોળીબાર થતા ટ્રંપને ચહેરા પર થઈ ઈજા...હુમલાખોર થયો ઠાર
और पढो »

દીકરો અમારો શહીદ થયો, ને વહુ કીર્તિ ચક્ર લઈ પિયર જતી રહી, અમને તો ન દીકરો મળ્યો ન વહુદીકરો અમારો શહીદ થયો, ને વહુ કીર્તિ ચક્ર લઈ પિયર જતી રહી, અમને તો ન દીકરો મળ્યો ન વહુCaptain Anshuman Singh : પુત્ર શહીદ થયો, પુત્રવધૂ કીર્તિ ચક્ર સાથે માતા-પિતાના ઘરે ગઈ, દેવરિયામાં કેપ્ટન અંશુમનની માતાએ કહ્યું- પુત્રવધૂઓ ભાગી ગઈ
और पढो »

ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
और पढो »

અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!Ahmedabad Gota Chandalodiya Underpass : પાંચ વર્ષ પહેલા અમદાવાદના ગોતા ચાંદલોડીયા વિસ્તારના અંડરપાસનું મુહૂર્ત નીકળ્યુ હતું, પરંતુ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓના કારણે આખો પ્રોજેક્ટ અભરાઈએ ચઢી ગયો
और पढो »



Render Time: 2025-02-19 12:17:21