બાંગ્લાદેશમાં ભારે બબાલ: શેખ હસીના PM પદેથી રાજીનામું આપી ભારત આવી ગયા, પ્રદર્શનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા

Bangladesh समाचार

બાંગ્લાદેશમાં ભારે બબાલ: શેખ હસીના PM પદેથી રાજીનામું આપી ભારત આવી ગયા, પ્રદર્શનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા
ProtestReservationDhaka
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 117%
  • Publisher: 63%

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી અશાંતિનો માહોલ હતો તે વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. લગભગ 20 લાખ લોકોના પીએમ આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત બાદ બાંગ્લાદેશ આર્મીના ચીફે પીએમ શેખ હસીનાને રાજીનામું આપવાની સલાહ આપી. ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું લખ્યું અને હેલિકોપ્ટરમાં બેસીને દેશ છોડી દીધો.

બાંગ્લાદેશ માં ભારે બબાલ: શેખ હસીના PM પદેથી રાજીનામું આપી ભારત આવી ગયા, પ્રદર્શનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા

Trigrahi Yog: આગામી 100 દિવસ 5 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, શનિ સહિત 3 ગ્રહ થયા છે મહેરબાન90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશે સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું હેલિકોપ્ટર ભારતના અગરતલામાં લેન્ડ થયું છે. આવામાં સવાલ એ છે કે શું ભારત પોતાના મિત્ર રાષ્ટ્રના ભરોસાપાત્ર નેતાને શરણ આપવા જઈ રહ્યું છે.બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક દિવસથી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ આજે પીએમ શેખ હસીનાના સરકારી આવાસ ગણભબન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. આજે હજારો લોકોના ઢાકાના રસ્તાઓ પર ઉતરવાના કારણે સ્થિતિ બગડવા લાગી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ શેખ હસીના પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માંગતી હતી પરંતુ માહોલ પોતાના વિરુદ્ધમાં જોતા શેખ હસીનાએ આર્મીની સલાહ માની અે પદેથી રાજીનામું આપીને સરકારી ગાડીથી ઢાકામાં બનેલા બાંગ્લાદેશ એરફોર્સ બેઝ પર પહોંચ્યા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં બેસીને રવાના થઈ ગયા. એવું કહેવાય છે કે તેઓ કોઈ ત્રીજા દેશમાં શરણ લઈ શકે છે. હાલ તેમનું હેલિકોપ્ટર અગરતલામાં લેન્ડ થયું છે. જ્યાં તેમને પૂરી સુરક્ષા સાથે સુરક્ષિત ઠેકાણે લઈ જવાયા છે.

A senior official from the Bangladesh Prime Minister's Office, who requested anonymity, speaks to ANI -"Prime Minister Sheikh Hasina left the official residence in Dhaka after violence erupted. Her current whereabouts are unknown. The situation in Dhaka is highly sensitive, and…અત્રે જણાવવાનું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ભડકેલી છે. બાંગ્લાદેશમાં સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે સેના ચીફ જનરલ વકાર ઉઝ જમાન દેશને સંબોધિત કરી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Protest Reservation Dhaka Clash Sheikh Hasina Resignation World News Gujarati News બાંગ્લાદેશ શેખ હસીના શેખ હસીનાનું રાજીનામું અનામત પર ધમાસાણ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી, સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરબાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી, સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરIndians In Banglasesh : બાંગ્લાદેશમાં તોફાની માહોલ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવવા મજબૂર બન્યા, યુક્રેન બાદ હવે બાંગ્લાદેશથી પરત આવ્યા વિદ્યાર્થીઓ
और पढो »

PF ઉપાડવાની ભૂલ ના કરતા, હવે EPFO માં મળશે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર જેવું તગડું રિટર્ન!PF ઉપાડવાની ભૂલ ના કરતા, હવે EPFO માં મળશે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર જેવું તગડું રિટર્ન!EPFO: નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી, ગયા વર્ષે 8.15 ટકા વ્યાદ ચુકવવામાં આવ્યું હતું. આ વખતે વ્યાજદરોમાં કરવામાં આવ્યો છે ધરખમ વધારો...
और पढो »

ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકોભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકોNavsari Heavy Rain : નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ... નવસારીના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ... વહેલી સવારે પણ ગણદેવીમાં ખાબક્યો 2 ઈંચથી વધારે વરસાદ...
और पढो »

આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણીઆગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણીWeather Updates : આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ, રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ અપાયું
और पढो »

World Cup જીતવા છતાં BCCI સચિવ પદેથી રાજીનામું આપશે જય શાહ? મોટું કારણ આવ્યું સામેWorld Cup જીતવા છતાં BCCI સચિવ પદેથી રાજીનામું આપશે જય શાહ? મોટું કારણ આવ્યું સામેJay Shah: બધુ જ સારું ચાલી રહ્યું છે ત્યારે BCCI ના સચિવ પદેથી જય શાહના રાજીનામું આપવાની વાત કેમ ચર્ચામાં આવી છે? શું ખરેખર જય શાહ રાજીનામું આપવા માંગે છે? શું છે જય શાહના રાજીનામું આપવા પાછળનું કારણ? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.
और पढो »

PM Kisan : कब जारी होगी PM Kisan Yojana की 18वीं किस्त? जानें यहांPM Kisan : कब जारी होगी PM Kisan Yojana की 18वीं किस्त? जानें यहांPM Kisan 18th installment Date: When will the 18th installment of PM Kisan Yojana be released, PM Kisan 18th installment Date: कब जारी होगी PM Kisan Yojana की 18वीं किस्त, दखें यहां
और पढो »



Render Time: 2025-02-19 09:16:10