Bhadaravi Poonam No Melo : અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે. પાંચ દિવસમાં 23 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શન કર્યા. ધજા ચડાવવા અને માતાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવી રહ્યાં છે. હાલ અંબાજી જતા તમામ રસ્તાઓ પર માઈભક્તોની ભીડ જોવા મળી રહી છે.
અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમ ના મેળાનો છઠ્ઠો દિવસ છે. પાંચ દિવસમાં 23 લાખથી વધુ ભક્તો એ માતાના દર્શન કર્યા. ધજા ચડાવવા અને માતાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવી રહ્યાં છે. હાલ અંબાજી જતા તમામ રસ્તાઓ પર માઈ ભક્તો ની ભીડ જોવા મળી રહી છે. આવતીકાલે ભાદરવી પૂનમ ના મેળાની પૂર્ણાહુતિ થશે. ત્યારે બોલા માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે ભક્તો ને માર્ગમાં પાણીપુરી અને ઈડલી પણ પિરસાઈ રહી છે.અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમ ના મેળામાં અનેક પ્રકારના સેવાકેમ્પ હોય છે.
સેવા કેમ્પમાં કેટલીક તળેલી વાનગીઓ પણ લોકોને પીરસાય છે, જે શરીર માટે હાનિકારક હોય છે. તેથી ઈડલી કે તેની ચટણીમાં કોઈ પણ જાતનું તેલ આવતું નથી. જેથી કરી સ્વાસ્થય માટે સારી ગણાય. તેથી અમે છેલ્લા ત્રણ વર્ષથી આ ઈડલીનો કેમ્પ અંબાજી જતા માર્ગ પર કરીએ છીએ. અંબાજી જતા માર્ગ પર કર્ણાટક રાજ્યના લોકો દ્વારા ઈડલીનો એક માત્ર કેમ્પ જોવા મળ્યો છે. પાંચ દિવસમા અંબાજી ૨૨ લાખ શ્રધાળુઓએ દર્શનનો લાભ લીધો. આજે ગબ્બરમાં જિલ્લાનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આવતીકાલે મેળાનો છેલ્લો દિવસ છે.
Ambaji Temple Bhadarvi Poonam અંબાજી પૂનમ ભાદરવી પૂનમ બોલ મારી અંબે જય જય અંબે ચાચર ચોક સેવા કેમ્પ અંબાજીનો મેળો ભાદરવી પૂનમનો મેળો માઈ ભક્તો ખુશખબર અંબાજી મંદિર ભક્તો Gujarat Samachar Gujarati News ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર Ambaji Bhadarvi Poonam Fair Gujarat Temples Gujarat Tourism Ambaji Bhadarvi Poonam Festival 2024 In Gujarat Gujarat Famous Temples Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા સેવા કેમ્પ Food Foodie Food Lovers સ્વાદનો ચટાકો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો! અલૌકિક નજારો સર્જાયો, માર્ગો પર ભક્તિમય વાતાવરણAmbaji Temple: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું છે.
और पढो »
આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થાઆજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ,,, માઈભક્તો અને સેવા કેમ્પોથી ધમધમી ઉઠ્યા અંબાજી જતા રસ્તા,,, માતાજીના ભક્તો પગપાળા જઈ રહ્યા છે અંબાજી,,,
और पढो »
ખુશખબરીઃ 15 સપ્ટેમ્બર પહેલા ભારતમાં થશે 3 ધાંસૂ કારની એન્ટ્રી, લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો વિગતટાટા કર્વના ઈન્ટીરિયરમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોયડ ઓટો એન્ડ એપલ કારપ્લે કનેક્ટિવિટી, 12.25 ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને વાયરલેસ ફોન ચાર્જર પણ મળશે.
और पढो »
2029માં પણ ફરી પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી? 5 વર્ષ પહેલા જ આપી દીધો સંકેત, જાણો શું કહ્યુંપીએમ મોદીએ ઈશારામાં એ વાતનો સંકેત આપી દીધો છે કે પાંચ વર્ષ બાદ કેન્દ્રમાં કોની સરકાર હશે અને તેઓ 2029માં ચોથીવાર સત્તા પર પાછા ફરશે કે નહીં.
और पढो »
Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »
લક્ઝુરિયસ અને સૌથી મોંઘી ગાડીઓ ગુજરાતમાં પાણીના ભાવે મળશે, આ છે ખરીદવાની ઉત્તમ તકLuxurious Car Sell : દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તે નાણાનો ઉપયોગ ગરીબ-મધ્યમ પરિવારોને અપાતા યોજનાકિય લાભો પાછળ કરાશે, બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે, છેલ્લા બે વર્ષમાં બૂટલેગરોના ૨૨,૪૪૨ જેટલા વાહનો...
और पढो »