જસ્ટિસ સંજીવ ખન્નાએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ ત રીકે શપથ લીધા. જસ્ટિસ ખન્નાના નામની ભલામણ જસ્ટિસ ચંદ્રચૂડે કરી હતી. તેમણે આપેલા કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓ વિશે ખાસ જાણો.
દેવ દિવાળીએ 2 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે! ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશેઅંબાલાલની નવી આગાહી વધારશે ગુજરાતીઓની ચિંતા! ફરી ખાડીમાં શરૂ થયો ખળભળાટ, કંઈક મોટું થશેWeekly Horoscope: 11 તારીખથી શરુ થતું સપ્તાહ મિથુન રાશિ માટે ભાગ્યશાળી અને ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 11 નવેમ્બર: સિંહ રાશિના લોકો માટે ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે, આજનું...
જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 11માં ચીફ જસ્ટિસ બન્યા છે. તેઓ છ મહિના સુધી આ પદ પર રહેશે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદના શપથ લેવડાવ્યા. તેઓ હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકારણના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. આ સાથે જ ભોપાલમાં રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે તેમનું નામ આગળ વધાર્યું છે. ડીવાય ચંદ્રચૂડ રવિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદેથી રિટાયર થયા.
CJI DY Chandrachud Supreme Court Of India India News Gujarati News સંજીવ ખન્ના જસ્ટિસ સંજીવ ખન્ના Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »
સંજીવ ખન્ના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ! CJI ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને લખ્યો પત્રદેશની સર્વોચ્ચ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે નામની પણ ભલામણ કરી દીધી છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
શું છે આ Five Eyes... જેનો સહારો લઈને કેનેડા ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે?કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જે ફાઈવ આઈઝના ઈનપુટનો સહારો લઈને ભારત વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે તેના વિશે ખાસ જાણો.
और पढो »
આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોભારત આજે દુનિયાની ટોપ 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. જેમાં દેશના અનેક રાજ્ય ઈકોનોમી વધારવામાં યોગદાન આપી રહ્યા છે. આ યાદી દર વર્ષે બહાર પડતી હોય છે. જેમાં રાજ્યોના પોતાના અનેક સ્તરે કરાયેલા વિકાસને ધ્યાનમાં રાખીને રેશિયો કાઢવામાં આવે છે.
और पढो »
શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »