મલ્ટીનેશનલ કંપની જેવો ભાજપનો સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ, આટલા સદસ્ય તો બનાવવા પડશે!

Bjp Gujarat समाचार

મલ્ટીનેશનલ કંપની જેવો ભાજપનો સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ, આટલા સદસ્ય તો બનાવવા પડશે!
Gujarat PoliticsBjp Gujaratગુજરાત ભાજપ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

BJP membership drive 2024 : ભાજપના સદસ્યતા અભિયાનથી પક્ષના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા ટાર્ગેટને કેવી રીતે પાર પાડવો તે માટે જનપ્રતિનિધિઓ મૂંઝવણમાં મૂકાયા

top city wise gold priceલાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણીએ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOsહાલ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જૂના નેતાઓએ પોતાની મેમ્બરશિપ રિન્યુ કરાવી, તો અનેક નવા લોકો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જોકે, ભાજપે પોતાના નેતાઓને કોઈ મલ્ટીનેશનલ કંપનીના બિઝનેસ જેવો ટાર્ગેટ આપ્યો છે. ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને નવા સદસ્યો બનાવવા મોટો ટાર્ગેટ આપ્યો છે. સદસ્યતા અભિયાન 15 ઓક્ટોબર સુધી ચાલશે.

2022 માં ચૂંટણી હારેલા ઉમેદવારોએ 2500ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4.80 કરોડની આસપાસ છે. તેથી ભાજપે વર્ષ 2027 ની ચૂંટણીઓ જીતવા માટે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપને 1.88 કરોડ મત મળ્યા હતા.હવે સવાલ એ છે કે, ભાજપના આ ટાર્ગેટ તેમના નેતાઓ કેવી રીતે પાર પાડશે. તેમાં પણ સાંસદો અને ધારાસભ્યો માટે આ ટાર્ગેટ તોતિંગ બની રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Politics Bjp Gujarat ગુજરાત ભાજપ ભાજપ સદસ્યતા અભિયાન અમદાવાદ ટાર્ગેટ Target Ahmedabad News BJP Membership Drive BJP Sadasyata Abhiyan ભાજપ ભરતી મેળો પક્ષપલટુ દૂધના દાઝ્યા ફૂંકી ફૂંકીને છાશ પીવે ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ભાજપ રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન BJP NATIONAL MEMBERSHIP BJP NATIONAL MEMBERSHIP CAMPAIGN BJP MEMBERSHIP CAMPAIGN MANDATORY TO JOIN 100 BJP

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોસફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »

ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »

અનિલ અંબાણીની બંધ થયેલી કંપની ખરીદશે અદાણી ગ્રુપ, શેર ખરીદવા હોય તો ખરીદી લેજોઅનિલ અંબાણીની બંધ થયેલી કંપની ખરીદશે અદાણી ગ્રુપ, શેર ખરીદવા હોય તો ખરીદી લેજોAdani in talks to buy Reliance Power: મીડિયા અહેવાલો અનુસાર, અદાણી પાવર લિમિટેડ રૂ. 3,000 કરોડમાં નાગપુર સ્થિત બુટીબોરી થર્મલ પાવર પ્લાન્ટને હસ્તગત કરવાની યોજના બનાવી રહી છે.
और पढो »

ગૌતમ અદાણીનું સૌથી મોટું શોપિંગ, ખરીદી લીધી વધુ એક ગ્લોબલ કંપની, આટલા કરોડમાં થઈ ડીલગૌતમ અદાણીનું સૌથી મોટું શોપિંગ, ખરીદી લીધી વધુ એક ગ્લોબલ કંપની, આટલા કરોડમાં થઈ ડીલAdani Group New Deal : અદાણી ગ્રૂપ ચારેતરફ પોતાનો કારોબાર ફેલાવી રહ્યું છે. અદાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર બની ગયો છે, આ સાથે જ તેણે પોતાના બિઝનેસનું તેજીથી વિસ્તરણ કરવાનું પ્લાનિંગ બનાવ્યું છે, ત્યારે ગ્રૂપે એક ગ્લોબલ કંપની ખરીદી છે
और पढो »

Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »

મકાન કે દુકાનનું ભાડું ખાવું ભારે પડશે! આ એક ભૂલ કરશો તો ગમે તે બથાઈ પડશે તમારી મિલકત, જાણો નિયમમકાન કે દુકાનનું ભાડું ખાવું ભારે પડશે! આ એક ભૂલ કરશો તો ગમે તે બથાઈ પડશે તમારી મિલકત, જાણો નિયમRent Agreement: આજકાલ રેન્ટ પર મકાન કે ફલેટ આપીને લોકો કમાણી કરી રહ્યાં છે. શું તમે જાણો છોકે, શા માટે મકાન રેન્ટ એગ્રીમેન્ટ એટેલે કે, ભાડા કરાર 11 મહિના માટે નો જ હોય છે? ના જાણતા હોય તો તુરંત જાણી લેજો આ નિયમ...
और पढो »



Render Time: 2025-02-19 04:23:22