પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા મહાકુંભ મેળા 2025 દરમિયાન યાત્રીઓને વધારાની ભીજને સમાયોજિત કરવા માટે અમદાવાદથી ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ થઈ જશે.
Western Railway Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા મહાકુંભ મેળા 2025 દરમિયાન યાત્રીઓને વધારાની ભીજને સમાયોજિત કરવા માટે અમદાવાદથી ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવવાની જાહેરાત કરાઈ છે. રેલવે એ આ ટ્રેનોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટ્રેનોનું બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ થઈ જશે.
ટ્રેન નંબર 09413 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને ફેબ્રુઆરી 05, 09, 14, 18, 2025ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 06, 10, 15, 19 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે.
MUKABHA MELA SPECIAL TRAINS WESTERN RAILWAY BOOKING TRAVEL
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદ મેટ્રોમાં જોડાયું વધુ એક સ્ટેશન, હવે આ વિસ્તાર સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે ભાડુંAhmedabad Metro Reaches Thaltej Village : અમદાવાદ મેટ્રો કોરિડોરમાં આજથી નવું સ્ટેશન જોડાયું છે, આ સાથે જ મેટ્રોનું નવું શિડ્યુલ અને ભાડું પણ આવી ગયું છે, અમદાવાદ મેટ્રો હવે થલતેજથી આગળ થલતેજ ગામ સુધી જશે
और पढो »
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »
ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »
IRCTC ની વેબસાઈટ ઠપ, ટ્રેન ટિકિટ બુકિંગ, કેન્સલેશન, તત્કાળ સેવા બધુ બંધ, જાણો શું છે કારણ?ટિકિટ બુકિંગમાં સમસ્યાના પગલે મુસાફરોએ ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC ની સર્વિસ ડાઉન થવાથી તત્કાળ ટિકિટ બનાવનારાઓને પણ સમસ્યાઓ આવી રહી છે. આ બધા વચ્ચે IRCTC એ એક નિવેદન બહાર પાડીને કારણ જણાવ્યું છે.
और पढो »
ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર, સ્પેશિયલ ટીમ પર ઉઠાવ્યા સવાલમાંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે.
और पढो »
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારોToll Tax Price Hike : અમદાવાદથી મુંબઈ જવાના હાઈવે પર વચ્ચે આવતા ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરમાં વધારો કરાયો છે... રવિવારે મધરાતથી ભાવ વધારાનો અમલ લાગુ કરાયો
और पढो »