Toll Tax Price Hike : અમદાવાદથી મુંબઈ જવાના હાઈવે પર વચ્ચે આવતા ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરમાં વધારો કરાયો છે... રવિવારે મધરાતથી ભાવ વધારાનો અમલ લાગુ કરાયો
12 વર્ષ બાદ માર્ગી થશે ગુરૂ બૃહસ્પતિ, વર્ષ 2025માં ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, પ્રમોશન, પગાર વધારો અને લગ્નનો બનશે યોગદૈનિક રાશિફળ 25 નવેમ્બર: આજનો દિવસ મકર અને મીન રાશિ માટે શુભ રહેશે, મિથુન, કર્ક રાશિએ સ્વાસ્થ્ય સંભાળવું, આજનું રાશિફળWeekly Horoscope
Weekly Horoscope: વૃષભ, સિંહ, ધન રાશિ માટે આ અઠવાડિયું આર્થિક રીતે અનુકૂળ, આ 7 દિવસ કુંભ રાશિએ સંભાળીને રહેવું ગુજરાતથી પસાર થતા નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની છે. કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. કરજણ ટોલ પ્લાઝા પર 67 ટકા જેટલો વધારો ઝીંકાયો છે. જેનો બોજો વાહન ચાલકો પર પડશે. રવિવારે મધરાતે 12 વાગ્યાથી આ ભાવ વધારો અમલમાં મૂકાયો છે. જેની અસર અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને પડશે. હવે તેમની મુસાફરી મોંઘી બનશે.
ટોલદરમાં વધારાના કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોએ હવે ભરથાણા ટોલનાકા પર વધુ ટોલ ચૂકવવાનો રહેશે. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે રૂ 155 ની વસુલાત કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે. મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.ભરથાણા ટોલનાકા પર પહેલા કાર, જીપ અને વાનના 105 રૂપિયા લેવામાં આવતા. તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ 155 ચૂકવવા પડશે. રિટર્ન ટોલ 230 રૂપિયા થશેમાસિક પાસના 5085 ચૂકવવાના રહેશે.
બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઈડના 360 રૂપિયા વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને 515 ચૂકવવા પડશે.આમ, જો તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળો છો, તો તમને હવે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતમાં અનેક રસ્તાઓને પહોળા કરવાની તથા, સિક્સ લેન બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેથી વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
Toll Tax Rate ટોલ ટેક્સ NHAI NHAI Toll Tax Hike નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ટોલ ટેક્સ ટોલ પ્લાઝા Tolll Plaza ટોલ ટેક્સમાં વધારો Nhai News NHAI Hikes Tolls Across Highways Tolls Across Highways By 5 Percent NHAI Hikes Tolls ભરથાણા ટોલ પ્લાઝા Bharthana Toll Plaza Toll Tax Toll Plaza Ahmedabad To Mumbai Ahmedabad To Mumbai Highway ટોલનાકા અમદાવાદથી મુંબઈ Gujarat Tolls Rajkot Ahmedabad ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભક્તોને મોટો ફટકો, ગિરનાર રોપવેના ભાડામાં સીધો 100 રૂપિયાનો વધારો કરાયો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશેGirnar Rope-way Fare Hike : જૂનાગઢના ગિરનાર પર્વત પર જવા માટે રોપ વેના ભાડામાં 10 ટકાનો કરાયો વધારો,,, 600ને બદલે હવે પ્રવાસીઓએ 699 રૂપિયા ચૂકવવા પડશે,,, વધતા ખર્ચ અને મેન્ટેન્સને પગલે કરાયો વધારો...
और पढो »
એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ભાડામાં તોતિંગ વધારો! હવે આટલા રૂપિયા ચૂકવવા પડશેઐતિહાસિક નગરી ગણાતી જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે કાર્યકરત એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેના ચાર્જમાં કેટલીક ટિકિટોમાં 10 ટકાનો ભાવ વધારો થયાનું રોપ-વે સૂત્ર દ્વારા જણાવાયું હતું.
और पढो »
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »
મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી, એક દિવસમાં ચાર સભાGujarat CM In Maharastra Election 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે, મુંબઈ મહાનગરમાં એક જ દિવસમાં મુખ્યમંત્રીની ચાર ચુનાવ સભાઓનું આયોજન
और पढो »
એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકોMost Costly Stock In India: શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત થાય તો હંમેશા ટાયર કંપની એમઆરએફ લિમિટેડ (MRF Limited)નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખથી વધુ છે.
और पढो »
3 રૂપિયાનો ટબુકડો શેર હવે 330000 રૂપિયાને પાર પહોંચ્યો, 5 જ દિવસમાં 58000 રૂપિયા ચડ્યો ભાવStock Market News: શેરમાં ગજબની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર શુક્રવારે બીએસઈમાં લગભગ 5 ટકાની તેજી સાથે 332399.95 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 28 ઓક્ટોબર 2024 સુધી 3.53 રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં હતા.
और पढो »