એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ભાડામાં તોતિંગ વધારો! હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે

Gujarat समाचार

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ભાડામાં તોતિંગ વધારો! હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે
Gujarati NewsJunagadhAsia Largest Girnar Ropeway
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

ઐતિહાસિક નગરી ગણાતી જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે કાર્યકરત એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેના ચાર્જમાં કેટલીક ટિકિટોમાં 10 ટકાનો ભાવ વધારો થયાનું રોપ-વે સૂત્ર દ્વારા જણાવાયું હતું.

હાલ દિવાળી વેકેશન હોઈ પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોપવે દ્વારા પ્રવાસીઓની સગવડતા વધારવા રોપવે દ્વારા 10 ટકા જેટલો ચાર્જમાં વધારો કરાયો છે. gujarat weather forecast500 વર્ષ બાદ દિવાળી પર બનશે શનિ અને ગુરૂનો દુર્લભ સંયોગ, આ જાતકોને મળશે છપ્પરફાડ લાભWeekly Horoscope: સિંહ સહિત 6 રાશિઓ માટે આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું અનુકૂળ, ધન આગમનના યોગ, સાપ્તાહિક રાશિફળ

હાલ દિવાળી વેકેશન હોઈ પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોપવે દ્વારા પ્રવાસીઓની સગવડતા વધારવા રોપવે દ્વારા 10 ટકા જેટલો ચાર્જમાં વધારો કરાયો છે, જેમાં લોકલ પ્રવાસીઓ અને બાળકો માટેની ટિકિટમાં કોઈ વધારો થયો નથી.હાલ રોપવેની દરેક ટ્રોલીની કેબિનમાં 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વેમાં કાર્યરત છે,જેના દ્વારા દર કલાકે બંને તરફ 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી રહ્યા છે, રોપ-વેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Junagadh Asia Largest Girnar Ropeway ગિરનાર રોપ-વે રોપ-વેના ચાર્જમાં ભાવ વધારો તોતિંગ વધારો ઐતિહાસિક નગરી ભવનાથ તળેટી લોકલ પ્રવાસીઓ બાળકો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભક્તોને મોટો ફટકો, ગિરનાર રોપવેના ભાડામાં સીધો 100 રૂપિયાનો વધારો કરાયો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશેભક્તોને મોટો ફટકો, ગિરનાર રોપવેના ભાડામાં સીધો 100 રૂપિયાનો વધારો કરાયો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશેGirnar Rope-way Fare Hike : જૂનાગઢના ગિરનાર પર્વત પર જવા માટે રોપ વેના ભાડામાં 10 ટકાનો કરાયો વધારો,,, 600ને બદલે હવે પ્રવાસીઓએ 699 રૂપિયા ચૂકવવા પડશે,,, વધતા ખર્ચ અને મેન્ટેન્સને પગલે કરાયો વધારો...
और पढो »

રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેરેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેbonus declare to indian railways employees : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓનું 78 દિવસનું બોનસ આપવામાં આવશે... આ બોનસનો લાભ લગભગ 11.72 લાખ કર્મચારીઓને મળશે
और पढो »

નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાતનવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાતNavratri 2024 : ગરબા રસિકોને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ... હવે આખી રાત ગરબે રમવા માટે છૂટ... ZEE 24 કલાકના કોન્કલેવમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત...
और पढो »

બિલ્ડરો નહીં કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા, સરકાર લઈ શકે છે આ નિર્ણયબિલ્ડરો નહીં કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા, સરકાર લઈ શકે છે આ નિર્ણયમકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી.
और पढो »

Gujarat Police Recruitment: ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી અંગે સૌથી મોટા સમાચાર; ચાર ફેઝમાં કરાશે ભરતીGujarat Police Recruitment: ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી અંગે સૌથી મોટા સમાચાર; ચાર ફેઝમાં કરાશે ભરતીGujarat Police Recruitment: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની તૈયારી કરતા ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. હવે ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી પર આવી સૌથી મોટી અપડેટ સામે આવી છે. રાજ્યના પોલીસ વડાએ પોલીસ વિભાગની ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યું હતું.
और पढो »

દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે.
और पढो »



Render Time: 2025-02-19 22:56:28