મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર, મહાયુતિ-MVA વચ્ચે ચૂંટણી જંગ

Maharashtra Assembly Election समाचार

મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર, મહાયુતિ-MVA વચ્ચે ચૂંટણી જંગ
Maharashtra Election 2024MahayutiMVA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 131%
  • Publisher: 63%

Maharashtra Assembly Election: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. જેમાં 288 બેઠકો પર 9.70 કરોડ મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર છે.

મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર, મહાયુતિ - MVA વચ્ચે ચૂંટણી જંગમહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. જેમાં 288 બેઠકો પર 9.70 કરોડ મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. જેમાં 288 બેઠકો પર 9.70 કરોડ મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ પોતાની જમીન મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરતી જોવા મળી. જાણો આ ચૂંટણીમાં કયા રાજકીય દિગ્ગજોના ભાવિનો નિર્ણય થશે? કઈ વીઆઈપી બેઠક પર કોણ છે ઉમેદવાર?વાત દેશની આર્થિકનગરી તરીકે ઓળખાતા મહારાષ્ટ્રની થઈ રહી છે. અહીંયા એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થશે.

નાગપુર સાઉથ વેસ્ટ બેઠક પર ભાજપના નેતા અને ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મેદાનમાં છે. તો તેમની સામે કોંગ્રેસના નેતા પ્રફૂલ્લ ગુડધે લડી રહ્યા છે. કોપરી-પાચપાખાડી બેઠક પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની સામે ઉદ્ધવ જૂથના કેદાર દીધે વચ્ચે ચૂંટણી જંગ જામશે.માહિમ બેઠક પરથી મનસેના અમિત ઠાકરે મેદાનમાં છે.કરાડ બેઠક પરથી કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ છે.માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના અબુ આઝમી છે.સંગમનેર બેઠક પરથી કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ ચૂંટણી લડી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharashtra Election 2024 Mahayuti MVA BJP Congress NCP Shivsena Eknath Shinde Ajit Pawar Uddhav Thackeray Devendra Fadnavis Raj Thackeray Sharad Pawar Milind Deora Baba Siddique Zeeshan Siddique Worli Assembly Constituency Baramati Assembly Constituency Bandra East મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મહાયુતિ મહાવિકાસ અઘાડી ભાજપ કોંગ્રેસ એનસીપી શિવશેના એકનાથ શિંદે અજીત પવાર શરદ પવાર ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યાવાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યાવાવ વિધાનસભામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય સમાપ્ત થયા બાદ પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. અનેક પ્રયાસો છતાં માવજી ભાઈએ ફોર્મ પરત ખેંચ્યું નહીં.
और पढो »

મહારાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર પેંચ ફસાયો, VIP નોમિનેશન થયું, બાકી સીટ પર ટેન્શનમહારાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર પેંચ ફસાયો, VIP નોમિનેશન થયું, બાકી સીટ પર ટેન્શનમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે ઉમેદવારી નોંધાવવાની ગણતરીની કલાકો બાકી છે. ચૂંટણી લડી રહેલા બંને ગઠબંધનો વચ્ચે કેટલીક સીટો પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. તેવામાં જાણો શું છે મહારાષ્ટ્રના રાજકારણનું ગણિત?
और पढो »

ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણીટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણીpygmy hippo Moo Deng prediction for US Election : વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આજે મતદાન,,, રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ટક્કર...
और पढो »

શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપશરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપCyclonic Stroim Dana Latest Updtate : IMD અનુસાર, ચક્રવાત દાનાનો આઉટર બેન્ડ કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લામાં દરિયાકાંઠે ત્રાટક્યો છે. અમે તમને જણાવી દઈએ કે વાદળો અને વાવાઝોડાની સાથે વાવાઝોડાના બાહ્ય વળાંકવાળા બેન્ડને આઉટર બેન્ડ કહેવામાં આવે છે.
और पढो »

Turmeric: હળદરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, પાર્લર જેવી ચમક ઘરે જ મળશેTurmeric: હળદરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, પાર્લર જેવી ચમક ઘરે જ મળશેTurmeric: આજે તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેને હળદરમાં ઉમેરીને ચહેરા પર લગાવશો તો ઘરે જ પાર્લર જેવો નિખાર ચહેરા પર દેખાવા લાગશે. તમારે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા પાર્લર જવું નહીં પડે.
और पढो »

મુહૂર્ત ટ્રેડિંગમાં આ 2 શેરો પર લગાવો દાવ, શોર્ટ ટર્મમાં તમને મળશે બમ્પર રિટર્નમુહૂર્ત ટ્રેડિંગમાં આ 2 શેરો પર લગાવો દાવ, શોર્ટ ટર્મમાં તમને મળશે બમ્પર રિટર્નStocks to BUY: માર્કેટ એક્સપર્ટ વિકાસ સેઠીએ મુહૂર્તના ટ્રેન્ડિંગ પર રોકાણકારો માટે 2 કમાણી કરતા શેરો પસંદ કર્યા છે. આમાં રોકાણકારો ટૂંકા ગાળામાં મજબૂત વળતર મેળવી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 09:16:42