મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી કોણ હશે મુખ્યમંત્રી? દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત આ 2 નેતા પણ છે રેસમાં!

Maharashtra Politics समाचार

મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી કોણ હશે મુખ્યમંત્રી? દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત આ 2 નેતા પણ છે રેસમાં!
Devendra FadnavisEknath ShindeMahayuti
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યે આટલા દિવસ થઈ ગયા પરંતુ હજુ પણ મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ યથાવત છે. ચર્ચા એ છે કે સીએમ ભાજપ તરફથી હશે. પરંતુ પાર્ટીએ હજુ સુધી કોઈના પણ નામ પર મહોર મારી નથી. ફડણવીસ ઉપરાંત બીજા બે નેતાઓના નામ પણ ચર્ચામાં છે. ખાસ જાણો.

SG હાઈવે પર સાયક્લિસ્ટ તબીબને ટક્કર મારીને ભાગી જનારો પકડાયો, ચિક્કાર દારૂ પીને નીકળ્યો હતોશનિના મહાગોચર પહેલા જ ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિનો સમય, જબરદસ્ત ધનલાભથી બેંક બેલેન્સ વધશે!daily horoscope

દૈનિક રાશિફળ 30 નવેમ્બર: આજનો દિવસ કન્યા રાશિ માટે શુભ, મીન રાશિને નોકરી-ધંધામાં ખાસ સફળતા મળશે, આજનું રાશિફળ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની કવાયત તેજ થઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 5 ડિસેમ્બરના રોજ મુંબઈમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે અને આઝાદ મેદાન કે મહાલક્ષ્મી રેસકોર્સમાં શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીના નામ પર કોકડું ગૂંચવાયેલું જ છે. ભાજપે હજુ સુધી વિધાયક દળના નેતાની બેઠક પણ બોલાવી નથી. બીજી બાજુ એકનાથ શિંદે ઈચ્છે છે કે ભાજપ જલદી પોતાના નેતા પસંદ કરે જેથી કરીને મંત્રીમંડળ અંગે વાતચીત થઈ શકે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devendra Fadnavis Eknath Shinde Mahayuti Mumbai India News Gujarati News મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે મહાયુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Maharashtra Politics: દેવેન્દ્ર ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાનMaharashtra Politics: દેવેન્દ્ર ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાનમહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ? તેને લઈને કોકડું ગૂંચવાયું છે. સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી હાલના મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વ હેઠળ મહાયુતિએ ચૂંટણી લડી તે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે...હાલ તો આ સવાલ એક મોટી પહેલી બની રહ્યો છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »

ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાsarkari yojna : રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના... MYSY યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨.૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૧,૧૮૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈ...
और पढो »

8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદાર8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »



Render Time: 2025-02-19 10:00:44