એક પેડ માં કે નામ અંતર્ગત હાલોલ નગરપાલિકાના ‘કૃષ્ણવડ અભિયાન’થી સોનામાં સુગંધ ભળી. ઔષધિય ગુણો ધરાવતું અને અત્યંત દુર્લભ કૃષ્ણવડ ગુજરાતમાં માત્ર 15 સ્થાને ઉપલબ્ધ છે; હવે તેને 157 નગરપાલિકાઓમાં રોપવામાં આવશે.
Halol Nagarpalika 's Krishnavad Campaign: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં ‘ એક પેડ માં કે નામ ’ અભિયાન શરૂ કર્યું છે. તેમણે આ અભિયાન દ્વારા લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાનના આ વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મિશન મોડમાં સાકાર કરવા સંકલ્પબદ્ધ છે.
આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી રૅર પ્રજાતિના સંરક્ષણ સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે. આ અભિયાન હેઠળ વડોદરા ઝોનની બધી જ નગરપાલિકમાં કૃષ્ણવડ રોપાઇ ચૂક્યા છે તથા ગુજરાતના અન્ય 5 ઝોનના નગરપાલિકા વિસ્તાર મળીને કુલ 40 કૃષ્ણવડ વાવવામાં આવ્યા છે. ડાકોરથી શરૂ થયેલી આ વડ વૃક્ષ યાત્રા 25 જાન્યુઆરી 2025ના રોજ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં વિરમશે.
Gujarati News Krishnavad Medicinal Properties Extremely Rare Halol Nagarpalika Krishnavad Campaign Ek Ped Maa Ke Naam Protecting Indigenous Rare Species કૃષ્ણવડ અભિયાન એક પેડ માં કે નામ હાલોલ નગરપાલિકા ‘કૃષ્ણવડ અભિયાન’ સોનામાં સુગંધ ભળી ઔષધિય ગુણો અત્યંત દુર્લભ કૃષ્ણવડ 157 નગરપાલિકા ડાકોરથી દ્વારકા ડાકોરથી દ્વારકા સુધીની વડવૃક્ષ યાત્રા પંચમહાલ ફોરેસ્ટ વિભાગ ‘મિશન કૃષ્ણવડ’ પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
હવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
और पढो »
રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »
Photos: ગુજરાતમાં ફરવા માટેની આ છે સુપર્બ જગ્યાઓ, વેકેશન પડતા જ પહોંચી જજો, મોજ પડી જશેદિવાળીની હવે રજાઓ શરૂ થઈ જશે, ગુજરાતીઓ ફરવાના ભારે શોખિન હોય છે. ફરવા માટે દરેકને પસંદગીની જગ્યાઓ અલગ અલગ હોય છે. જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે. અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે.
और पढो »