Retail Inflation: ડુંગળી અને ટામેટાના મોંઘા ભાવે તમારા રસોડાના બજેટને બગાડ્યું છે, પરંતુ વર્ષના અંત સુધીમાં કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. દેશના છૂટક ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં ખાદ્યપદાર્થોના કિંમતોમાં નરમાઈને કારણે છૂટક ફુગાવો 6 ટકાથી ઓછો રહ્યો છે.
ડુંગળી અને ટામેટાના મોંઘા ભાવે તમારા રસોડાના બજેટને બગાડ્યું છે, પરંતુ વર્ષના અંત સુધીમાં કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. દેશના છૂટક ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં ખાદ્યપદાર્થોના કિંમતોમાં નરમાઈને કારણે છૂટક ફુગાવો 6 ટકાથી ઓછો રહ્યો છે.shukra shani yuti
Shukra Shani Yuti: વર્ષ 2025 માં શનિ-શુક્ર બનાવશે અદ્ભુત સંયોગ, 5 રાશિવાળા ખૂબ પ્રગતિ કરશે, આવકમાં ગજબનો ઉછાળો આવશેhigh blood pressureડુંગળી અને ટામેટાના મોંઘા ભાવે તમારા રસોડાના બજેટને બગાડ્યું છે, પરંતુ વર્ષના અંત સુધીમાં કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. દેશના છૂટક ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં ખાદ્યપદાર્થોના કિંમતોમાં નરમાઈને કારણે છૂટક ફુગાવો 6 ટકાથી ઓછો રહ્યો છે. 12 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર નવેમ્બરમાં છૂટક મોંઘવારી દર ઘટીને 5.48 ટકા થયો છે.
Retail Inflation Cpi Cpi Index Price Hike Good News CPI Fall November Inflation Fodd Price Slowed Inflation Data Inflation News Utility News મોંઘવારી મોંઘવારીમાં ઘટાડો નવેમ્બરમાં ફુગાવો ઘટ્યો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે પણ જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે.
और पढो »
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતGovt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.
और पढो »
છેલ્લા બે રાઉન્ડ અને વાવમાં ભાજપને મળી ગઈ જીત, જાણો પેટાચૂંટણીમાં કઈ રીતે પલટી ગઈ બાજીVav Byelection Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે... ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. 21 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ઉમેદવાર અચાનક છેલ્લા બે રાઉન્ડમાં પાછળ થાય છે અને હારી જાય છે.
और पढो »
Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિદેવ આવતા વર્ષે 2025માં મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિમાં શનિનું ગોચર કેટલાક રાશિવાળા માટે પરેશાનીવાળું સાબિત થઈ શકે છે. જાણો તે કઈ કઈ રાશિઓ છે.
और पढो »
ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »
અમરેલી જિલ્લાના ધારી માટે સારા સમાચાર, રાજ્ય સરકારે આપ્યો નગરપાલિકાનો દરજ્જો, જાણો વિગતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમરેલી જિલ્લાની ધારી ગ્રામપંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય કરાયો છે. આ સાથે રાજ્યમાં કુલ નગરપાલિકાની સંખ્યા 160 થઈ જશે.
और पढो »