રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યની તમામ હોસ્પિટલો માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર પ્રમાણે હોસ્પિટલોએ ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાં એક સૂચના લખવાની હતી. પરંતુ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
શિયાળામાં ગ્લવ્સ પેરીને કેવી રીતે ચલાવવો Smartphone? આ રીત જાણી લીધી તો નહીં થાય હાથ ઠંડાLast videograh gochar
: ગત શનિવારે એટલે કે, બે દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.. અને આ પરિપત્રમાં આદેશ કરવામાં આવ્યો હતો કે, ખાનગી હોસ્પિટલમાં રહેલા ઈન-હાઉસ મેડિકલ સ્ટોરમાં દર્દીઓને સ્પષ્ટ રીતે વંચાય એવી રીતે સૂચના લખવી ફરજિયાત છે.. આ સૂચના હતી કે, હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા લેવી ફરજિયાત નથી.. 13 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા આ પરિપત્રનું પાલન થયું છેકે નહીં? ખાનગી હોસ્પિટલમાં સૂચના લખાઈ છેકે નહીં તેનું રિયાલિટી ચેક ZEE 24 કલાક દ્વારા કરવામાં આવ્યું,, જુઓ આ રિપોર્ટ..
સવાલ એ છેકે, આ પરિપત્રનું પાલન કેટલું થઈ રહ્યું છે. ZEE 24 કલાકની ટીમ દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રિયાલિટી ચેક કર્યું અને જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે હોસ્પિટલમાં સરકારી પરિપત્રનું પાલન કરવામાં આવી રહ્યું છેકે નહીં..આવી જ સ્થિતિ સુરતની છે.. સુરતની નામાંકિત ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં પણ પરિપત્ર પ્રમાણે કોઈ સૂચના લગાવવામાં નથી આવી.. જોકે, મેડિકલના સંચાલક સાથે ZEE 24 કલાક દ્વારા વાત કરતા તેમણે કહ્યું કે, મેનેજમેન્ટ દ્વારા સૂચના લગાવવાની કોઈ માહિતી આપવામાં નથી આવી..
Private Hospital In-House Medical Store Doctor Patient State Government ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાનગી હોસ્પિટલ ઈન હાઉસ મેડિકલ સ્ટોર ડોક્ટર દર્દી રાજ્ય સરકાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણયGujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય... રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો... 20 લાખને બદલે હવે 25 લાખ રૂપિયા કરાયા...
और पढो »
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતShankarsinh Waghela and Bharatsinh Solanki : ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે... શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને ભેગાં કરી શક્તિ પ્રદર્શન કરશે
और पढो »
આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »
સિંહોની સુરક્ષા માટે ગીરના જંગલમાં મૂકાઈ વધુ એક ટેકનોલોજી, સિંહોના અકસ્માતને ટાળી શકાશેGir Lions Safety : ગીરમાં સિંહોના સંવર્ધન માટે વન વિભાગ ઉપયોગ કરશે ફાઇબર ઓપ્ટિકલ ટેક્નોલોજી, જે સિંહોની સુરક્ષામાં બનશે મદદરૂપ
और पढो »
પુષ્પા-2 માં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના, રાજ શેખાવતે આપી દીધી ધમકીPushpa-2 Controversy : સાઉથની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 માં ક્ષત્રિયોનું અપમાન પર કરણી સેના ભડકી, રાજ શેખાવતે અલ્લુ અર્જુનની ફિલ્મની કરી ટીકા, મેકર્સને આપી મોટી ચેતવણી
और पढो »
ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »