રક્ષાબંધને રણસંગ્રામ! હાથમાં 2 પથ્થરા લઈને એક સાધુએ 52000 મુઘલોને ભગાડ્યાં, હનુમાનજી થયા હાજર

Spiritual समाचार

રક્ષાબંધને રણસંગ્રામ! હાથમાં 2 પથ્થરા લઈને એક સાધુએ 52000 મુઘલોને ભગાડ્યાં, હનુમાનજી થયા હાજર
HistoryRaksha Bandhan 2024Sadhu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Raksha Bandhan Special: આ કહાની છે આજથી બે સદી પહેલાંની...જ્યારે રક્ષાબંધનના દિવસે રાજસ્થાનમાં ખેલાયો હતો રણસંગ્રામ! એક તરફ હતા શસ્ત્રોથી સજ્જ મુઘલ સમ્રાજ્યના 52000 સૈનિકો અને બીજી તરફ હતા હાથમાં બે પથ્થરા લઈને ઉભેલાં એક ધુની સાધુ...આ કહાની જાણીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે....જાણવા જેવો છે ઈતિહાસ...

દૈનિક રાશિફળ 18 ઓગસ્ટ: વૃશ્ચિક રાશિને આજે ધનલાભના યોગ, મકર રાશિને અટવાયેલાં રૂપિયા પાછા મળશે, વાંચો આજનું રાશિફળ30 વર્ષ બાદ મૂળ ત્રિકોણ રાશિમાં શનિ થશે માર્ગી, આ જાતકોને મળશે અવિશ્વસનીય લાભ, દરેક કામમાં મળશે સફળતાલગભગ બે દાયકા કરતા વધુ સમય પુરાની આ કહાની છે...આ કહાની છે રાજસ્થાન ના સીકર જિલ્લાની...આ કહાની છે સીકર જિલ્લામાં આવેલાં શ્રીમાધોપુરના થોઈ વિસ્તારની...આ કહાની છે મુઘલોના અત્યાચાર સામે સાધુ - સંત ોના પ્રતિકારની...આ કહાની છે રક્ષાબંધન પર ખેલાયેલાં રણસંગ્રામની...

દેશભરની બહેનોએ ભાઈના હાથમાં રાખડી બાંધી રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી, આ દિવસ સુરક્ષાનું પ્રતિક છે. પણ આ જ દિવસે રાજસ્થાનના સીકર જિલ્લામાં રક્ષા સાથે જોડાયેલો એક મોટો રણસંગ્રામ ખેલાયો હતો. લગભગ 243થી વધુ વર્ષ પહેલા સાધુ-સંતોએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે 52 હજાર મુગલ સૈનિકોને ભગાડ્યા હતા. આ યુદ્ધ ખેતરોમાં લડાયું હતું જેના કારણે આજે પણ ખેતર યુદ્ધના નામથી પ્રસિદ્ધ છે. હાલ આ સ્થળે એક નવું ગામનું નિર્માણ થયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

History Raksha Bandhan 2024 Sadhu Mughals Monks And Saints Hanumanji Rajasthan Sikar રાજસ્થાન સીકર રક્ષાબંધન સાધુ સંત યુદ્ધ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હિન્દુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં હથિયાર લેવાનો સમય આવી ગયો છે, શંકરાચાર્યની પ્રતિક્રિયાહિન્દુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં હથિયાર લેવાનો સમય આવી ગયો છે, શંકરાચાર્યની પ્રતિક્રિયાતેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં 10 હજાર હિન્દુઓના ઘર સળગાવ્યા છે, હિન્દુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં હથિયાર લેવાનો સમય આવી ગયો છે, બાંગ્લાદેશની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે કેમ કે બાંગ્લાદેશની સેના ગદાર છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કઠપૂતળી છે.
और पढो »

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
और पढो »

T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપT20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »

સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને જેમનાથી બોલરો થથરતા હતા, તેમની આ હાલત? Video જોઈ ચોંકી જશોસચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને જેમનાથી બોલરો થથરતા હતા, તેમની આ હાલત? Video જોઈ ચોંકી જશોસોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સના હ્રદયભગ્ન થયા છે. જેમાં તેઓને ચાલવામાં ખુબ પરેશાની પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ પહેલા ત્યાં ઉભેલી એક બાઈકનો સહારો લઈને ચાલવાની કોશિશ કરે છે અને ત્યારબાદ લોકોની મદદથી આગળ વધી શકે છે. જુઓ વીડિયો.
और पढो »

કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડાય, લવજેહાદ સામે હર્ષ સંઘવી આકરાં પાણીએકોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડાય, લવજેહાદ સામે હર્ષ સંઘવી આકરાં પાણીએHarsh Sanghvi On Love Jihad : વડોદરામાં એક કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે
और पढो »

સંસદમાં ભડકી ગયા જયા બચ્ચન! એક નામ લેતા જ ગુસ્સામાં લાલચોળ થયાસંસદમાં ભડકી ગયા જયા બચ્ચન! એક નામ લેતા જ ગુસ્સામાં લાલચોળ થયાJaya Bachchan on Rajya Sabha: અભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચન સંસદ નારાજ થયા હતા, તેમણે ઉપસભાપતિને પણ ફટકાર લગાવી હતી, સંસદમાં શ્રીમત જયા અમિતાભ બચ્ચન એવું બોલાવવા પર જયા બચ્ચન બરાબરની ભડકી હતી
और पढो »



Render Time: 2025-02-13 14:38:31