રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ

Ahmedabad To Prayagraj समाचार

રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
Flight Fare HikeVishwa Hindu ParishadLetter To PM Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન માટે જઇ રહ્યા છે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રભરમાંથી અંદાજીત 12 લાખ કરતા વધુ લોકો મહાકુંભમાં જઇ આવ્યા છે. રાજકોટથી પ્રયાગરાજ જવા માટે મોટું વેઇટિંગ ચાલી રહ્યું છે.

આસ્થાના મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અત્યાર સુધી કરોડોથી વધુ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી દીધી અને હજુ પણ કરોડો પાવન નગરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. વિશ્વનો કોઈ પણ ખૂણો હોય કે પછી દેશની કોઈ જગ્યા..જ્યાં ગુજરાતીઓ ન જાય તેવું ક્યારેય ન બને..Vitamin D Taking TimeShani Ast 2025

એટલું જ નહીં ટ્રેન અને ફ્લાઈટમાં બુકીંગ ન મળતા હવે લોકો પોતાના વાહનો લઈને મહાકુંભમાં જવા નીકળી રહ્યા છે. મહાકુંભમાં જવા લોકો લાખો રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ રહ્યા છેટ્રેનમાં 130 થી 145 સુધીના વેઇટિંગ, વાહનો લઈ જવા મજબુર.. - ટ્રેનમાં સ્લીપર કોચના રૂ. 795, 3AC - રૂ.2020, 2AC રૂ. 2595 અને સિંગલ ટાયર ACના રૂ.4450નું ભાડું થાય છે- સૌરાષ્ટ્રમાંથી પ્રયાગરાજ જતા મુસાફરોને પ્રયાગરાજમાં હોટેલ મોંઘી પડી રહી છે- 2 વ્યક્તિના 24 કલાકનું ભાડું 4 સ્ટાર હોટેલમાં 25000 ચૂકવવું પડી રહ્યું છે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Flight Fare Hike Vishwa Hindu Parishad Letter To PM Modi Prayagraj Mahakumbh Gujaratis Mahakumbh 2025 ISRO Satellite Images Of Mahakumbh Tent City Sangam Mahakumbh Photos Mahakumbh Isro Pics Mahakumbh Isro Photos અમદાવાદથી પ્રયાગરાજ ફ્લાઈટના ભાડામાં વધારો વિશ્વ હિન્દુ પરિષદ પીએમ મોદીને પત્ર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025? ખરેખર યાદ આવી રહી છે બાબા વેંગા અને નોસ્ત્રાદમસની પ્રલયકારી ભવિષ્યવાણીઓતબાહીની શરૂઆતનું વર્ષ છે 2025? ખરેખર યાદ આવી રહી છે બાબા વેંગા અને નોસ્ત્રાદમસની પ્રલયકારી ભવિષ્યવાણીઓવર્ષ 2025ના શરૂઆતી દિવસોમાં જે રીતે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે તેણે વિચારવા માટે મજબૂર કર્યા છે કે શું ખરેખર 2025ને લઈને ભવિષ્યવક્તાઓએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
और पढो »

શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ, જાણો દરેક વિગતશું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ, જાણો દરેક વિગતઅમદાવાદની એક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકીનું અચાનક હાર્ટ એટેક આવવાને લીધે મૃત્યુ થયું છે. રાજ્યભરમાં આ બાળકીના મોતના સમાચાર ચર્ચામાં આવી ગયા છે. ત્યારે તમે પણ જાણો બાળકોમાં કેવા હોય છે હાર્ટ એટેકના લક્ષણો.. હાર્ટ એટેકથી બચાવવા શું સંભાળ રાખવી જોઈએ.
और पढो »

સુરતમાં શિક્ષકોની ઘટના: ગરીબ વિદ્યાર્થીઓનું ભણવું કેવી રીતે?સુરતમાં શિક્ષકોની ઘટના: ગરીબ વિદ્યાર્થીઓનું ભણવું કેવી રીતે?સુરત શહેરની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોની ઉણપ ખૂબ ગંભીર છે, ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે. 359 સ્કૂલોમાં 1.91 લાખ વિદ્યાર્થીઓ અને માત્ર 4,010 શિક્ષકો છે.
और पढो »

આમળા શોટ્સ: શિયાળામાં શરૂઆત આમળાથી, જોશો ફાયદા!આમળા શોટ્સ: શિયાળામાં શરૂઆત આમળાથી, જોશો ફાયદા!આમળા શરીર માટે અમૃત સમાન છે. શિયાળામાં તાજા આમળા સરળતાથી મળી શકે છે. આમળા શોટ્સ ઘરે સરળતાથી બની જાય છે. આજે જાણો કેવી રીતે બનાવવું અને તેના ફાયદા.
और पढो »

Railway Recruitment 2025: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણી લો વિગતોRailway Recruitment 2025: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણી લો વિગતોRailway Jobs: રેલ્વેમાં એપ્રેંટિસની ખાલી જગ્યા માટે બંપર ભરતી નીકળી છે. ભારતીય રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે આ ગોલ્ડન તક છે. જો તમે રેલ્વે વિભાગમાં નોકરી કરવા માંગો છો તો જાણી લો રેલ્વેમાં નોકરી માટે અરજી કેવી રીતે કરવાની છે.
और पढो »

આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન, પરિવારે જણાવવું જોઈએ સમગ્ર સત્યઆટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન, પરિવારે જણાવવું જોઈએ સમગ્ર સત્યSanjay Nirupam on Saif: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ઘરે આરામ કરી રહ્યો છે. આ દરમિયાન શિવસેનાના નેતા સંજય નિરુપમે મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આટલી ઝડપથી સ્વસ્થ થયા બાદ સૈફે 16 જાન્યુઆરીની ઘટના વિશે જણાવવું જોઈએ.
और पढो »



Render Time: 2025-02-13 23:08:43