Kashi Vishwanath Temple Varanasi: વારાસણી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને ગર્ભગૃહમાં સ્પર્શન દર્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી આદેશ સુધી કાશી વિશ્વનાથ મંદિરમાં શિવ ભક્તોને સ્પર્શ દર્શન પર રોક રહેશે.
Kashi Vishwanath Temple Varanasi: તાજેતરમાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં સ્પર્શ દર્શન દરમિયાન બે ભક્તો પડી જવાનો વીડિયો વાયરલ થયો હતો.Ambalal Patelદૈનિક રાશિફળ 9 ઓક્ટોબર: આપની રાશિ અનુસાર આજનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકોને વધી શકે છે એકાએક ચિંતા61ની ઉંમરે પણ કુંવારા છે બોલીવુડના આ દિગ્ગજ ડાયરેક્ટર, પોતાની જાતને ગણે છે શ્રાપિત, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
વારાસણી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને ગર્ભગૃહમાં સ્પર્શન દર્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી આદેશ સુધી કાશી વિશ્વનાથ મંદિરમાં શિવ ભક્તોને સ્પર્શ દર્શન પર રોક રહેશે.જોકે, ગત દિવસોમાં બાબા વિશ્વનાથના અરઘામાં એક મહિલા શ્રદ્ધાળુ પડી ગઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સ્પર્શ દર્શન દરમિયાન વધુ એક શ્રદ્ધાળું પડી ગયા. બે ઘટનાઓ બાદ મંદિર પ્રશાસને સ્પર્શ દર્શન પર પ્રતિબંધ લગાવી દીધો.
India News Kashi Vishwanath Temple Darshan Up News Kashi Vishwanath Varanasi Varanasi News Varanasi Latest News Shri Kashi Vishwanath Temple Argha Of Garbha Griha Special Darshan Temple Administration Temple Sevadaar કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો માટે સ્પર્શ દર્શન બં ઘટનાનો વિડિયો સામે આવતાં હોબાળો મચી ગયો કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો માટે સ્પર્શ દર્શન બં કાશી વિશ્વનાથ વારાણસી વારાણસી કાશી વિશ્વનાથ વિડીયો મંદિર ગર્ભગૃહ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી, નાગરિકોને સેલ્ટરમાં મોકલાયાIsrael-Iran Tension Row: ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલો છોડ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને સુરક્ષા માટે બોમ્બ શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા.
और पढो »
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »
આયુષ્માન ભારત પર મોટો નિર્ણય, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારકેન્દ્રીય કેબિનેટે 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી મળશે. આ પગલાથી સીનિયર સિટીઝનને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે.
और पढो »
ગુજરાતમાં હવે પ્રોપર્ટી ખરીદવી બની ગઈ આસાન! ભૂપેન્દ્ર પટેલનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણયAgriculture News: ગુજરાતીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાતના લોકોને હવે પ્રોપર્ટી ખરીદવી હવે વધુ સરળ બનશે. અમદાવાદની આસપાસના ગામોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે અમદાવાદની બાજુના ગામોના જમીનોના ભાવો ઉંચકાય તો નવાઈ નહીં. હાલ પ્રોપર્ટીના ભાવમાં મસમોટો વધારો થઈ જશે.
और पढो »
તિરુપતિ મંદિરના દર્શન પ્રસાદ વિના અધૂરા, લાડુ બનાવવા પાછળ છે એક ખાસ માન્યતાTirupati Ladoo Controversy : તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ અને લાડુમાં માછલીના તેલની ભેળસેળનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે, ત્યારે તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવાની પરંપરા ઘણી જૂની વિશે જાણી લઈએ
और पढो »