તિરુપતિ મંદિરના દર્શન પ્રસાદ વિના અધૂરા, લાડુ બનાવવા પાછળ છે એક ખાસ માન્યતા

Tirupati Ladoo Controversy समाचार

તિરુપતિ મંદિરના દર્શન પ્રસાદ વિના અધૂરા, લાડુ બનાવવા પાછળ છે એક ખાસ માન્યતા
Tirupati Ladoo RowTirupati ControversyTirupati India Temple
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

Tirupati Ladoo Controversy : તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ અને લાડુમાં માછલીના તેલની ભેળસેળનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે, ત્યારે તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવાની પરંપરા ઘણી જૂની વિશે જાણી લઈએ

Tirupati Prasad Controversy : તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ અને લાડુમાં માછલીના તેલની ભેળસેળનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે, ત્યારે તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવાની પરંપરા ઘણી જૂની વિશે જાણી લઈએઆ છે વિશ્વની સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝ, લોકો પર તેનો એવો જાદુ; 670 કરોડ કલાક જોવાનો બન્યો રેકોર્ડtechnology તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ અને લાડુમાં ભેળસેળનો મામલો ધીરે ધીરે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ લગભગ 8 લાખ લાડુનો પ્રસાદ તૈયાર કરવાની ક્ષમતા ધરાવતું રસોડું છે. અને દરરોજ 650 કર્મચારીઓ મંદિરમાં લાડુ બનાવવાનું કામ કરે છે.તિરુપતિ બાલાજી મંદિરનો પ્રસાદ બહુ જ વખણાય છે. આ લાડુનો પ્રસાદ બનાવવા માટે ચણાનો લોટ, કાજુ, ઈલાયચી, ઘી, ખાંડ, ખાંડની કેન્ડી અને કિસમિસ મિક્સ કરવામાં આવે છે અને પછી આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ભગવાન તિરુપતિના દર્શન કરવા જતા ભક્તો માટે આ પ્રસાદ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirupati Ladoo Row Tirupati Controversy Tirupati India Temple Tirupati Laddus Tirupati Andhra Pradesh Amul Amul Ghee તિરુપતિ મંદિર તિરુપતિ બાલાજી અમૂલ અમૂલ ઘી વિવાદ ફરિયાદ તિરુપતિ મંદિરમાં લાડુનો પ્રસાદ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Tirupati Temple Dispute Tirupati Temple Prasadam Dispute Tirumala Temple Andhra Pradesh Tirupati Balaji Mandir Tirumala Tirupathi Devasthanam Sri Venkateswara Swamy Temple તિરુપતિ મંદિરના પ્રસાદની પરંપરા The Tradition Of Making Prasad Is Many Years Old

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસોઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસોAnimal Fat And Fish Oil in Tirupati Laddoos: હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસિદ્ધ લાડુ ભગવાનને અર્પણ અને પ્રસાદને લાયક નથી.
और पढो »

અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઅત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે.
और पढो »

તિરુપતિ મંદિરમાં કેવી રીતે બને છે પ્રસાદ? એક લાડુની કિંમત કેટલી? કેટલી થાય છે કમાણીતિરુપતિ મંદિરમાં કેવી રીતે બને છે પ્રસાદ? એક લાડુની કિંમત કેટલી? કેટલી થાય છે કમાણીતિરુપતિ બાલાજી મંદિરમાં અપાતા પ્રસાદમાં વપરાતા ઘી બાબતે વિવાદ થયો છે. ત્યારે આ પ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે અને એક લાડુની કિંમત કેટલી હોય છે તથા મંદિર ટ્રસ્ટને પ્રસાદમથી કેટલીક કમાણી થાય છે તે જાણો.
और पढो »

આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »

મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
और पढो »

Tirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો કેવી રીતે શરુ થઈ વાળ દાન કરવાની પ્રથાTirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો કેવી રીતે શરુ થઈ વાળ દાન કરવાની પ્રથાTirupati Balaji: આંધ્ર પ્રદેશના ચિત્તુલ જિલ્લામાં તિરુપતિ પાસે તિરુમાલા પર્વત પર તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના વ્યંકટેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. તિરુપતિ બાલાજી મંદિર કેશદાનને લઈને પણ પ્રખ્યાત છે.
और पढो »



Render Time: 2025-02-16 13:41:05