Vav By Election Voting Day 2024: બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
ભાજપ - કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટ્યા હતા. hundsome hunkGolden Vastraબનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપ - કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
ભાજપ ,કોંગ્રેસ સહિત 10 ઉમેદવારોનું ભાવિ મતદાન પૂર્ણ થતાં ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. જોકે આ વખતે વાવ વિધાનસભાના મતદારોએ ઉત્સાભેર વોટિંગ કર્યું છે ત્યારે આગામી 23 નવેમ્બરે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે ભાજપ -કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માંથી વાવની જનતાએ કોના તરફી મતદાન કર્યું છે અને કોના ઉપર ધારાસભ્ય બનાવવા માટે કળશ ઢોળ્યો છે.
Geniben Thakor Gulabsinh Rajput Mavji Patel Swarupji Thakor Thakor Samaj Vav By Election Vav Bypoll ગેનીબેન ઠાકોર ઠાકોર અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજ વાવ વાવ રાજકારણ વાવ વિધાનસભા ભાજપ કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોર Alpesh Thakor
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
और पढो »
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણીpygmy hippo Moo Deng prediction for US Election : વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આજે મતદાન,,, રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ટક્કર...
और पढो »
વાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચુંVav Assembly By Election 2024 : વાવ વિધાનસભા ચૂંટણી માટે 15 ફોર્મ રહ્યા માન્ય...23માંથી 8 ફોર્મ થયા રદ..અપક્ષ ઉમેદવારના વાંધાને ફગાવી ભાજપ અને કોંગ્રેસના ફોર્મ રહ્યા માન્ય...
और पढो »
વાવમાં વટનો સવાલ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખિયો જંગ; જાણો વિગતવારVav By Election: આજે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ. મતદારો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટશે પોતાનો જનપ્રતિનિધિ.
और पढो »
Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
और पढो »
બનાસકાંઠા: ભાજપ ઉમેદવાર સ્વરુપજી ઠાકોરે કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ, બિયોક ગામે કર્યું મતદાનBJP candidate Swaroopji Thakor casts his vote in Biok village
और पढो »