વાહન ચાલકોનું આવી બન્યું સમજો; હવે ટોલ પ્લાઝાના કેમેરાથી પણ ફાટશે મેમો!

Gujarat News समाचार

વાહન ચાલકોનું આવી બન્યું સમજો; હવે ટોલ પ્લાઝાના કેમેરાથી પણ ફાટશે મેમો!
Toll PlazaCctv CameraTraffic Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

ગુજરાતમાં સતત વધી રહી છે વાહનોની સંખ્યા. એવામાં ટ્રાફિકનું નિયમ પણ અઘરું બન્યું છે. આ સ્થિતિની વચ્ચે પોલીસ અને આરટીઓની કામગીરીમાં પણ વધારો થયો છે. ત્યારે તૈયાર થઈ ગયો છે આના માટેનો ફ્યુચર પ્લાન...જાણો વિગતવાર...

તો આજથી શરૂ થશે વરસાદી ઝાપટાનો નવો રાઉન્ડ, જાણો શું છે અંબાલાલ પટેલની નવી આગાહીહવે આવ્યો આ 4 રાશિના લોકોનો સમય! કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ, ખુદને પણ નહીં થાય વિશ્વાસદૈનિક રાશિફળ 19 સપ્ટેમ્બર: આજે મીન રાશિના લોકોની પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિતિ સુધરતી રહેશે, વાંચો આજનું રાશિફળપૈસા નહીં ભરો તો રદ થઈ શકે છે લાઈસન્સગુજરાત હાલ રોકેટ ગતિએ આગળ ધપી રહ્યું છે. એવામાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. જેને પગલે ટ્રાફિક નિયમન એક મોટો યક્ષ પ્રશ્ન બન્યો છે.

જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી RTOની વેબસાઈટ ઉપર ઓનલાઈન સુવિધા તેને લાભ નહીં મળે. 18 સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ આપેલા જવાબમાં આ માહિતી આપી હતી.સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, RTO અને પોલીસ આખા રાજ્યમાં વ્યવસ્થાઓમાં સુધાર કરી રહી છે. ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. બંને વિભાગે કરેલી કામગીરીની વિગતો હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. સાથે જ હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ટોલટેક્સ ઉપર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Toll Plaza Cctv Camera Traffic Police Memo Rto Gujarat High Court ગુજરાત સમાચાર નવા નિયમો આરટીઓ કાર્યવાહી ટોલ પ્લાઝા સીસીટીવી મેમો વાહન ચાલકો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશહવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.
और पढो »

સ્ટાઈપેન્ડ ઓછું જાહેર કરતા રેસિડેન્ટ તબીબો નારાજ, આવતીકાલથી હડતાળ પર ઉતરશેસ્ટાઈપેન્ડ ઓછું જાહેર કરતા રેસિડેન્ટ તબીબો નારાજ, આવતીકાલથી હડતાળ પર ઉતરશેResident Doctors On Strike : શનિવારે રાજ્ય સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવા મામલે રેસિડેન્ટ તબીબો અને જુનિયર તબીબોમાં નારાજગી સામે આવી છે, સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે તબીબો, ઈમરજન્સી સેવાઓમાં પણ નહીં જોડાય
और पढो »

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેકેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »

Bharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરBharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરઅનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે ​​એટલે કે 21મી ઓગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ ભારત બંધને અનેક વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ એનડીએમાં પણ આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે.
और पढो »

ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »

Latest toll tax rules: હવે આ લોકોએ પણ ભરવો પડશે ટોલ ટેક્સ, NHAI એ બદલ્યો 3 વર્ષ જૂનો નિયમLatest toll tax rules: હવે આ લોકોએ પણ ભરવો પડશે ટોલ ટેક્સ, NHAI એ બદલ્યો 3 વર્ષ જૂનો નિયમNHAI toll tax rules: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ બૂથ પર રાહ જોવાના સમય અંગેના ત્રણ વર્ષ જૂના નિયમો પાછા ખેંચી લીધા છે.
और पढो »



Render Time: 2025-02-19 03:34:04