ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલો બોરતળાવ નો વિસ્તાર ઝાડી ઝાંખરાથી ઘેરાયેલો વિસ્તાર છે. મોટા ભાગે આ વિસ્તારમાં વહેલી સવારે વોકિંગ માટે લોકો આવતા હોય છે. ત્યાં નજીકની અવાવરું જગ્યામાંથી ગઈકાલે સવારે એક યુવકની હત્યા કરાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.
પોલીસ આવી તો કઈ સ્થિતિમાં હતા પુષ્પરાજ? સામે આવી Allu ની ધરપકડ વખતની ચોંકાવનારી 10 તસવીરોIMD Gujarat weatherશનિ કુંભમાંથી નીકળતાની સાથે જ આ 3 રાશિવાળા માટે કપરાં ચઢાણ થશે શરૂ, સાડા સાતી જીવનમાં ઉથલપાથલ કરશે!
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બોરતળાવ પાસેની અવાવરું જગ્યામાંથી ગઈકાલે સવારે એક યુવકની લાશ મળી આવી હતી, જેની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું ફલિત થતા પોલીસે તાત્કાલિક ટિમો બનાવી આ યુવકની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં તેના પરિવારનો સંપર્ક થતા આ ઘટના પાછળ વ્યાજે લીધેલા રૂપિયા જવાબદાર હોવાનું સામે આવતા આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આ હત્યાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી લીધા છે.
જે દરમ્યાન બને વચ્ચે થયેલી બોલચાલીમાં ઉશ્કેરાયેલા વિશાલ સોહલાએ તેની પાસે રહેલી છરી વડે પ્રદીપ પર આડેધડ જીવલેણ ઘા ઝીંકી દેતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે હત્યાને અંજામ આપી બંને ઈસમો નાસી છૂટયા હતા. પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં બંને હત્યારાને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ દ્વારા આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ 7 દિવસના રિમાન્ડ માંગવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Gujarati News Bhavnagar Two Persons Arrested Crime Kidnapping Killing Young Man
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તે બીજું ઘર કર્યું છે,તો અહીં શું કરવા આવી છો? દગાબાજ પત્નીના લફરામાં પતિનો ભોગ લેવાયો, મળ્યું દર્દનાક મોતરાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજી ડેમ રોડ પર અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષણ હથિયારના ઘા - ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા પત્નીના પ્રેમીએ કરી હોવાનું ખુલ્યું છે.
और पढो »
ખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાAhmedabad Crime News : અમદાવાદમાં અનેક હત્યા અંજામ આપનાર સિરિયલ કિલર ભૂવાનું મોત... છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક મોત.. પોલીસ સમક્ષ કુલ 12 હત્યાઓની કરી હતી કબૂલાત...
और पढो »
ભરૂચ હાઈવે બન્યો લોહીયાળ, ટ્રકમાં ઈકો કાર ઘૂસતા એકસાથે 6 ના દર્દનાક મોત, પતરા કાપી મૃતદેહ બહાર કઢાયાBharuch Accident News : ભરૂચમાં ગોઝારો અકસ્માત થતા 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જંબુસર તાલુકાના મણગાદ ગામ નજીક ટ્રકમાં ઈકો કાર ઘુસી જતા છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો અન્ય ચાર લોકોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે.
और पढो »
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધસુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં શુભમ વાટુકિયા નામના યુવકની ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરવામા આવી છે. ચાર જેટલા ઈસમોએ ઘરમાં ઘૂસીને યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. શુભમ છેલ્લાં એક વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો.
और पढो »
UPથી નોકરીની શોધમાં આવેલા યુવકોને ગુજરાતમાં મોત મળ્યું! જિંદગી સેટ કરવા આવ્યા હતા પણ...મૂળ ઉત્તર પ્રદેશ કાનપુરના વતની અને હાલ સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ ખાતે શિવાંજલિ - સોસાયટીમાં 34 વર્ષીય દીનુ વિશ્રામભાઈ નિશાદ, 22 વર્ષીય આકાશ શ્રીપાલ નિશાદ,ચકો નામના આ ત્રણે મિત્રો રહેતા હતા. દીનુ નિશાદ, આકાશ નિશાદ, ચકો બે-ત્રણ દિવસ પહેલાં જ વતનથી સુરત ખાતે રોજી રોટીની શોધમાં આવ્યા હતા.
और पढो »
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોતAccident News : અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત...કારચાલકને ઝોકું આવ્યું ને ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ, સુરત જઈ રહેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો
और पढो »