છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ આરોગ્ય વિભાગ પર સવાલો ઉઠી રહ્યાં છે.
છોટાઉદેપુર ઃ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં નશા ની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર , દર્દીના સગાએ વીડિયો કર્યો વાયરલ
ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર છે. રાજ્યમાં દારૂ મળી રહ્યો છે અને દારૂ પીધેલા પણ મળી રહ્યાં છે. પરંતુ છોટાઉદેપુરના ક્વાંટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે એક વ્યક્તિ પોતાના સંબંધીને લઈ સારવાર માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં ફરજ પરના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અનિલ જાદવનું વર્તન શંકાસ્પદ લાગ્યું હતું.
ડોક્ટર નશા વીડિયો વાયરલ આરોગ્ય વિભાગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: સતત તેજી બાદ ગણતરીના કલાકોમાં સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ જબરદસ્ત તૂટી, જાણો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવોમાં આ અઠવાડિયાની શરૂઆતમાં ભારે ઉછાળો જોવા મળ્યો પરંતુ આજે ફરીથી એકવાર કડાકાનો માહોલ જોવા મળ્યો છે. ગોલ્ડ અને સિલ્વર બંને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ તૂટ્યા છે. વાયદા બજારમાં આજે સોના અને ચાંદીમાં વેચાવલીનો માહોલ જોવા મળ્યો. વિદેશી બજારોમાં સોનું 5 અઠવાડિયાની ઊંચાઈથી ગગડ્યું.
और पढो »
રાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરના એરપોર્ટ પર પૈપરાજીને જોઈ જે રિએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે.
और पढो »
Gold Rate Today: આજે તો સોનાનો ભાવ જાણી મોતીયા મરી જશે! ઉછળીને કેટલે પહોંચ્યો ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટLatest Gold Price: કોમોડિટી બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. બુલિયન્સના ભાવોમાં સોમમવારે મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો. ખાસ કરીને ચાંદી તૂટતી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું વધારા સાથે જોવા મળ્યું જ્યારે ચાંદી ઘટાડા સાથે જોવા મળી.
और पढो »
વિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યોSurat Video Viral : સુરતના કીમમાં વિચિત્ર વીડિયો વાયરલ.. કોઠવા ગામમાં ઉર્સના મેળામાં આવેલા કેટલાક લોકો ધૂણતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે... મહિલા અને પુરૂષો એકસાથે ધૂણતા હોવાનો વીડિયો વાયરલ...
और पढो »
સોનાનો ભાવ ગગડીને બંધ થયુંસોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. કડાકા બાદ હવે પાછો તેજીનો માહોલ જોવા મળ્યો. અઠવાડિયાના પહેલા જ દિવસે સોમવારે સોનું સીધુ 500 રૂપિયા ચડી ગયું. જો કે કાલે રાહત મળી અને સોનામાં ઓપનિંગ રેટમાં સાવ મામૂલી તેજી જોવા મળી અને સાંજ પડતા તો ભાવ ગગડીને બંધ થયો.
और पढो »
ગુજરાતના સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના, બે સગીરોના કપડા કાઢી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાયુંBhavnagar News : ભાવનગરમાં બની સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના... અનુસુચિત જાતિના બાળકો સાથે અમાનુષી અત્યાચાર કરાયો... 2 સગીર બાળકોના કપડાં કઢાવી ઢોરમાર મારવામાં આવ્યો... બાળકોને માર મારીને જબરદસ્તી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરાવાયું... અન્ય જાતિના 9 સગીર બાળકોએ વીડિયો બનાવી વાયરલ કર્યો...
और पढो »