પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ ના બૂકીગ ના નામે ઓનલાઇન ચીટરો દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. જ્યારે લોકો સોમનાથનું બુકિંગ google કરે છે ત્યારે વિવિધ વેબસાઈટમાં અનેક ખોટા એકાઉન્ટ બનાવેલ ચીટરો શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરી રહ્યા છે.
સોમનાથ તીર્થ ના નામે બુકિંગ કરીને ઑનલાઈન છેતરપિંડી કરતા ગઠિયાઓથી સાવધાન . અઢીસોથી વધારે લોકો સાથે ફ્રોડ થયું હોવાની મળી ફરિયાદો.
ઝી બ્યુરો/ગીરસોમનાથ: ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે.દુનિયામાં આધુનિક ટેકનોલોજી એ લોકોને અનેક સુવિધા ઉભી કરી છે. ત્યારે એ સુવિધા ને અમુક ઠગ લોકો ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટના નામે પણ ચીટરો સતત ભાવીકો ને ઓનલાઈન ઠગી રહ્યા છે.
Gujarati News Somnath Somnath Temple Fraud Online Booking Somnath Tirth Fraud People સોમનાથ તીર્થ ઑનલાઈન છેતરપિંડી ગઠિયાઓથી સાવધાન ગુગલ પ્લે ક્યુઓર કોડ સોમનાથ ડોટ ORG વેબસાઈટ બુકિંગ કરાવવાની સલાહ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ 2 નંબર પરથી ફોન આવે તો ભૂલેચૂકે ન ઉપાડતો, ખુબ પસ્તાશો...એક ઝાટકે બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે!આ કોલની ભાળ લગાવવા ખુબ મુશ્કેલ હોય છે. આથી સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને લોકો સાથે ફ્રોડ આચરે છે. આ લોકો VPN નો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છૂપાવે છે, જેનાથી પકડવા વધુ મુશ્કેલ બને છે.
और पढो »
Reliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધુંReliance Jio: હવે Jio યુઝર્સને તેના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ વેલીડીટી વાળા રિચાર્જ પ્લાન મળશે. જેમાં એક પ્લાન એવો પણ છે જેમાં સૌથી ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી ઓફર કરવામાં આવી છે. વેલીડીટી સાથે આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે.
और पढो »
આગામી 24 કલાક ભારે : 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે, નવી આગાહીWeather Update Today : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી.... અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા પડશે વરસાદ.. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા...
और पढो »
ભયંકર વાવાઝોડાની અહીંથી થશે એન્ટ્રી, ગુજરાતમાં ધાર્યા કરતા વધુ ખતરનાક આગાહી છેCyclonic Strom Active : દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. ત્યારે ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે.
और पढो »
દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાંથી ફ્યૂલ ચોરી કરતા હતા, અચાનક ભીષણ વિસ્ફોટ થતા 94 લોકો જીવતા ભૂંજાયાફ્યૂલ ટેન્કર અધવચ્ચે દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું અને ત્યારબાદ તેમાંથી ફ્યૂલ કાઢવા માટે લોકોની ભીડ ભેગી થઈ. મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી ફ્યૂલ કાઢવા લાગ્યા ત્યારે જ તે સમયે અચાનક ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 94 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જિગાવા રાજ્યમાં ઘટી.
और पढो »
Philippines Storm Trami: ટ્રામી વાવાઝોડાનો ભારે કહેર, 100થી વધુ લોકોના મોત, અનેક લોકો ગૂમદક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો છે.. ટ્રામી વાવાઝોડાએ ફિલિપાઈન્સના કેટલાય વિસ્તારોનું નામોનિશાન મિટાઈ ગયું છે.. જી હાં, મોતનો આંકડો 150ને પાર પહોંચી ગયો છે..
और पढो »