રાજ્યની 75 નગરપાલિકાઓ તથા 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી ઓક્ટોબર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થઈ શકે છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે.
રાજ્યની 75 નગરપાલિકાઓ તથા 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી ઓક્ટોબર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થઈ શકે છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે.
નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે.ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેમાં નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાનાર છે.
Sthanik Swarajya Chutni OBC Reservation District Panchayat Notification Released Regarding Distribution OBC Bethak News Sthanik Swarajya Chutni News સ્થાનિક સ્વરાજ ચૂંટણી સ્થાનિક સ્વરાજ ચૂંટણી સમાચાર નગરપાલિકા ચૂંટણી જિલ્લા પંચાયત ચૂંટણી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનAssembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
और पढो »
DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતમળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.
और पढो »
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતમાં આવશે મોટા ફેરફાર, તો બદલાઈ જશે ગુજરાતની રાજનીતિGujarat Local self government elections : આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા મહત્વપૂર્ણ સૂચનોડાંગરના ઊભા પાકમાં રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
और पढो »
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટીકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10 વર્ષ બાદ આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી છે.
और पढो »