હરિયાણા ચૂંટણી: પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, ચૂંટણી લડે તેવી સંભાવના

Haryana Assembly Election 2024 समाचार

હરિયાણા ચૂંટણી: પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, ચૂંટણી લડે તેવી સંભાવના
Vinesh PhogatBajrang PuniaCongress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Haryana Assembly Election 2024: પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. બંનીની મુલાકાતની તસવીર પણ સામે આવી છે. આ મુલાકાત બાદ આ બંને ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

સુરેશ રૈનાથી લઈને ઋષભ પંત સુધી બધાને કોણે બનાવ્યા સ્ટાર, જાણો છો કોણ હતા તેમના બાળપણના કોચ!Insects: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય, અનાજ તુરંત સાફ થઈ જશે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 અંગે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગ્યા છે. આ બધા વચ્ચે પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. બંનીની મુલાકાતની તસવીર પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલે છે કે વિનેશ ફોગાટને દાદરીથી ટિકિટ મળી શકે છે જ્યારે બજરંગ પૂનિયા બાદલીથી ટિકિટ માંગી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ આ સીટની જગ્યાએ તેમને કોઈ જાટ બહુમતીવાળી સીટથી ઉતારવાનું પ્લાનિંગ કરી રહી છે. મંગળવારે હરિયાણાના કોંગ્રેસ પ્રભાવી બાબરિયાએ વિનેશ અંગે કહ્યું હતું કે જલદી તેમના વિશે સ્થિતિ સ્પષ્ટ કરી દેવાશે.હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 અંગે તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી છે. જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામને લઈને મંથન કરી રહી છે.

અત્રે જણાવવાનું કે સોમવારે કોંગ્રેસ સીઈઈની બેઠકમાં 49 સીટો પર મંથન કરાયું હતું. જેમાં 34 બેઠકો પર નામ ફાઈનલ થયા હતા. જ્યારે મંગળવારે પણ કોંગ્રેસ સીઈસીની બીજા દિવસની બેઠક ચાલુ હતી. હરિયાણા સીઈસી બેઠકમાં ઉમેદવારોની પસંદગી એ આધાર પર કરવામાં આવી રહી છે કે તેમની જીતની શક્યતા કેટલી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જીતાડી શકે તેવા ઉમેદવારોના નામ ફાઈનલ લિસ્ટમાં સામેલ કરી રહ્યા છે. પાર્ટી સ્ક્રિનિંગ કમિટીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ અને ભૂપેન્દ્ર હુડ્ડા જેવા દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓ સામેલ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vinesh Phogat Bajrang Punia Congress Haryana Gujarati News India News હરિયાણા વિધાનસભા ચૂંટણી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનહરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનAssembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
और पढो »

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતમાં આવશે મોટા ફેરફાર, તો બદલાઈ જશે ગુજરાતની રાજનીતિસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતમાં આવશે મોટા ફેરફાર, તો બદલાઈ જશે ગુજરાતની રાજનીતિGujarat Local self government elections : આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે
और पढो »

જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કોંગ્રેસ-NCનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણીજમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કોંગ્રેસ-NCનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણીJammu Kashmir Election : જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન જાહેર થતાં રાહુલનો હુંકાર, કહ્યું- અમે ભાજપનો આત્મવિશ્વાસ તોડ્યો. મોદીની છાતી હવે 56 ઇંચની નથી રહી
और पढो »

Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશParis Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટીજમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટીકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10 વર્ષ બાદ આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી છે.
और पढो »

Olympics 2024 : મેડલ લાવશે વિનેશ ફોગાટ? યુક્રેન અને જાપાનને ધૂળ ચટાડી, સેમીફાઈનલમાં એન્ટ્રીOlympics 2024 : મેડલ લાવશે વિનેશ ફોગાટ? યુક્રેન અને જાપાનને ધૂળ ચટાડી, સેમીફાઈનલમાં એન્ટ્રીParis Olympics 2024: ભારત પેરિસ ઓલિમ્પિકમાં તેના ચોથા મેડલ માટે આશાવાદી છે. રેસલિંગ સ્ટાર વિનેશ ફોગાટે મહિલા કુશ્તીમાં એક ખૂબ જ સારા સમાચાર લઈને આવી છે. તેણે જાપાની સ્ટાર સુસાઈ હુઈને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે યુક્રેનને હરાવી સેમીફાયનલમાં પહોંચી ગઈ છે.
और पढो »



Render Time: 2025-02-22 01:15:26