Olympics 2024 : મેડલ લાવશે વિનેશ ફોગાટ? યુક્રેન અને જાપાનને ધૂળ ચટાડી, સેમીફાઈનલમાં એન્ટ્રી

Vinesh Phogat समाचार

Olympics 2024 : મેડલ લાવશે વિનેશ ફોગાટ? યુક્રેન અને જાપાનને ધૂળ ચટાડી, સેમીફાઈનલમાં એન્ટ્રી
Vinesh Phogat Next MatchVinesh Phogat Match TodayOksana Livach
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

Paris Olympics 2024: ભારત પેરિસ ઓલિમ્પિકમાં તેના ચોથા મેડલ માટે આશાવાદી છે. રેસલિંગ સ્ટાર વિનેશ ફોગાટે મહિલા કુશ્તીમાં એક ખૂબ જ સારા સમાચાર લઈને આવી છે. તેણે જાપાની સ્ટાર સુસાઈ હુઈને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે યુક્રેનને હરાવી સેમીફાયનલમાં પહોંચી ગઈ છે.

Paris Olympics 2024: ભારત પેરિસ ઓલિમ્પિકમાં તેના ચોથા મેડલ માટે આશાવાદી છે. રેસલિંગ સ્ટાર વિનેશ ફોગાટે મહિલા કુશ્તીમાં એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેણે જાપાની રેસલિંગ સ્ટાર ને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે યુક્રેનને હરાવી સેમીફાયનલમાં પહોંચી ગઈ છે.

Shani Gochar 2024: શનિ કૃપાથી સોનાની જેમ ચમકશે 3 રાશિવાળાનું ભાગ્ય, બગડતા કામ બનવા લાગશે, થશે મોટો ધનલાભ ભારત પેરિસ ઓલિમ્પિકમાં ચોથો મેડલ જીતે તેવી આશા વધી છે . શરૂઆતમાં જાપાની કુસ્તીબાજ વિનેશ ફોગાટ પર હાવી થઈ ગઈ હતી. પરંતુ છેલ્લી 5 સેકન્ડમાં વિનેશે ફિલ્મી સ્ટાઈલમાં જીત મેળવીને ક્વાર્ટર ફાયનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. વિનેશે ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયનને પછાડીને પોઈન્ટ મેળવ્યા હતા. હવે વિનેશે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા Yui Susakiએ એક પણ પોઈન્ટ હાર્યા વિના ગોલ્ડ મેડલ જીત્યો હતો.Yui Susaki જે બે વખત એશિયન ચેમ્પિયન છે. વર્લ્ડ અંડર 23 ચેમ્પિયન છે.

વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં મોટા પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેના હાથમાંથી મેચ સરકી જતી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેને અદ્ભુત પ્રદર્શન કર્યું અને જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી દીધી હતી. વર્તમાન ચેમ્પિયન સુસાકી આ હારથી ચોંકી ગઈ હતી. સુસાકી 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન પણ છે. વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને તેની મેડલની આશા વધારી દીધી છે.વિનેશે એ સાબિત કરી દીધું છે કે હજુ પણ તેનામાં દમ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vinesh Phogat Next Match Vinesh Phogat Match Today Oksana Livach Freestyle 50Kg Schedule Vinesh Phogat Match Vinesh Phogat Schedule And Results Wrestling Olympics Wrestling Olympics 2024 Freestyle 50Kg 2024 Olympics V Phogat Vinesh Phogat Medals Olympics Wrestling Women's Freestyle 50Kg Olympics 2024 Wrestling Vinesh Phogat News Vinesh Phogat Protest Y Susaki Women Wrestling Olympics Yui Susaki Medals Susaki Wrestler Yui Susaki Ranking India Wrestling Olympics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલમનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલસુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
और पढो »

Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલParis Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલમનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ.
और पढो »

ગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે.
और पढो »

સુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીસુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીHistoplasmosis Virus : ગુજરાતમાં કોલેરા અને ચાંદીપુરાના કહેર વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે, સુરતની મહિલાને મહાબળેશ્વરની ગુફામાંથી હિસ્ટો પ્લાઝમોસિસનો ચેપ લાગ્યો હતો, જે એક ગંભીર પ્રકારનો ચામાચીડિયામાંથી ફેલાયો વાયરસ છે
और पढो »

એક એવું કપલ જેના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ પડ્યાં છે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ!એક એવું કપલ જેના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ પડ્યાં છે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ!Paris Olympics 2024: એવું કહેવાય છેકે, સ્પોટ્સની દુનિયામાં આ એક એવું કપલ છે જેમના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પડ્યાં છે. આ કપલને ઓલિમ્પિક સુપર ચેમ્પિયન કપલ પણ કહેવામાં આવે છે. આ કપલની કહાની કરોડો ખેલપ્રેમીઓને પ્રોત્સાહિત કરે છે....
और पढो »

Paris Olympics 2024: ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો ત્રીજો મેડલ, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝParis Olympics 2024: ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો ત્રીજો મેડલ, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝપેરિસ ઓલિમ્પિક 2024ના 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલે 451.4નો સ્કોર કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
और पढो »



Render Time: 2025-02-14 00:54:39