Mukesh Ambani Debt: રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી મોટી લેવા જઈ રહ્યા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી છે. આ લોન માટે તેમણે ઘણી બેંકો સાથે વાત કરી છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોજને ઓછી કરવા માટે જોઈએ છે.
હાય લા! આ શું? મુકેશ અંબાણીને જરૂર છે 255000000000ની લોન, એશિયાના સૌથી અમીર વ્યક્તિને કેમ છે પૈસાની જરૂર?
Mukesh Ambani: રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી મોટી લોન લેવા જઈ રહ્યા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી ગઈ છે. આ લોન માટે તેમણે લગભગ અડધી ડઝન બેંકો સાથે વાત કરી રહ્યા છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોઝને ઓછી કરવા માટે જોઈએ છે.
રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી મોટી લેવા જઈ રહ્યા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી છે. આ લોન માટે તેમણે ઘણી બેંકો સાથે વાત કરી છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોજને ઓછી કરવા માટે જોઈએ છે. એટલે કે દેવાને ઓછું કરવા માટે રિલાયંસ મોટી લોન લેવાની તૈયારીમાં છે.બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી વર્ષ 2025માં પોતાની કંપનીના દેવાને ઓછું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. લોન ચુકવવા માટે તેમણે નવી લોનનું પ્લાનિંગ કર્યું છે.
Mukesh Anbani Net Worth Mukesh Ambani Loan Reliance Debt Mukesh Ambani Ki Company Per Kitna Karz Mukesh Ambani Ki Company મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પર કેટલી લોન છે રિલાયન્સ પર કેટલી લોન છે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »
Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
શું તમને ખબર છે? અઠવાડિયામાં એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, પૈસા બચાવવાનો છે આ શ્રેષ્ઠ જુગાડFlight Ticket Booking Tips: જો તમે પણ ઘણીવાર ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો શું તમે જાણો છો કે કયા દિવસે સૌથી સસ્તી ફ્લાઇટ ટિકિટ બુક કરવામાં આવે છે? કદાચ તમને આનો જવાબ ખબર નહીં હોય પરંતુ અમે તમને મદદ કરીશું. દરેક વ્યક્તિ ટ્રેનની મુસાફરી કરતાં ફ્લાઇટની મુસાફરી પસંદ કરે છે.
और पढो »
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતGovt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.
और पढो »
Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »