Feroz Khan Birth Anniversary : બોલિવુડની દુનિયામાં એવી ઘણી હસ્તીઓ છે અને આ પહેલા પણ થઇ ગઇ કે જેઓ પોતાના નિયમોમાં રહીને કામ કરતી હતી. એટલું જ નહીં પણ પોતાના કામ માટે શર્તો પણ રાખતા હતા. એમાંથી જ એક નામ છે ફિરોઝ ખાન. તે પોતાના નિયમોને લઇને મક્કમ હતા.
બોલિવુડ ની દુનિયામાં એવી ઘણી હસ્તીઓ છે અને આ પહેલા પણ થઇ ગઇ કે જેઓ પોતાના નિયમોમાં રહીને કામ કરતી હતી. એટલું જ નહીં પણ પોતાના કામ માટે શર્તો પણ રાખતા હતા. એમાંથી જ એક નામ છે ફિરોઝ ખાન . તે પોતાના નિયમોને લઇને મક્કમ હતા. બોલિવુડ ના પઠાણ કહેવાતા ફિરોઝ ખાન નું નામ આજે પણ રિસ્પેક્ટ સાથે લેવાય છે... આજની તારીખે ભલે તેઓ દુનિયામાં નથી પણ મોટી સંખ્યામાં તેના ફેન્સ છે... તે હંમેશા તેઓનું કામ પોતાની સવલતો અનુસાર કરતા હતા... આજે ફિરોઝ ખાન નો એક કિસ્સો તમારી સાથે શેર કરીશુ... 10 સપ્ટેમ્બર 1976ની આ વાત છે...
Kankhajura: રસોડાની આ 5 વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે ઘરમાંથી
Feroz Khan Birthday Happy Birthday Feroz Khan Feroz Khan Birthday Special Feroz Khan Feroz Khan Birth Anniversary Celina Jaitly Fardeen Khan Celine Dion Janasheen Bollywood Bollywood News ફિરોઝ ખાન બોલિવુડ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાGovernment Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
और पढो »
સલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાનSalman Khan Health Update : સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એક્ટરે આ અંગેનો ખુલાસો કર્યો
और पढो »
The Lady Killer: 45 કરોડના ખર્ચે ફિલ્મ બની, 1 લાખની કમાણી પણ ન થઈ, અર્જુન કપૂરની આ ફિલ્મ મફતમાં જોવા પણ કોઈ રાજી નથીBollywood Biggest Flop Film: હવે આ ફિલ્મ ટી-સિરીઝની youtube ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના જોઈ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. તેમ છતાં આ ફિલ્મને દર્શકો મળી રહ્યા નથી.
और पढो »
બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »
જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
और पढो »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »