રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે ઝી 24 કલાક પર મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં જનરેટર માટે 2 હજાર લીટર ડીઝલ ભરીને રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગો કાર રેસિંગ માટે દોઢ હજાર લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. EXIT અને ENTRY માટે માત્ર 6થી 7 ફૂટનો એક જ દરવાજો હતો.
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં ગેમ ઝોનની જે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલું હતું તે હજું પણ યથાવત છે. જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ અત્યારે મૃત્યુઆંક બમણો હોત.આ દ્રશ્યો તમને કરી શકે છે વિચલિત! રાજકોટ માં 27 લોકોની દર્દનાક ચીસોથી વાતાવરણ ગમગીનStocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવશે આ 5 Stocks, જાણો ટાર્ગેટShani Vakri 2024 રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે.
જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.રાજકોટમાં 24 લોકોના જીવ લેનારા આગકાંડ બાદ રાજ્યસભાના સાંસદ અને રાજકોટ ભાજપના નેતા રામ મોકરિયાનો ગુસ્સો ફૂટ્યો છે. રામ મોકરિયાએ રાજકોટના કલેક્ટર અને મહાનગર પાલિકાના કમિશનર સામે સવાલ ઉઠાવવાની સાથે ભ્રષ્ટ તંત્ર સામે ભયંકર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપના નેતાએ જ સીધો આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટ અને હપ્તાખોર તંત્રના લીધે આ આગકાંડ સર્જાયો છે.
Dead Game Zone Fire Gaming Zone Massive Fire Rajkot Rajkot News TRP Game Zone રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન આગ પોલીસ ફાયર વિભાગ એનઓસી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાveer hamirji gohil : સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્ય સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા, સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને...
और पढो »
સરદાર ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત, કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિ પર PM મોદીના આકરા પ્રહારજૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું હતું. કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
और पढो »
7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »
Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »
પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનુંParesh Goswami Forecast : આગ ઓકતી ગરમીથી છૂટકારો ક્યારથી મળશે અને ગુજરાતમાં કઇ તારીખથી બેસશે ચોમાસું તે વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
और पढो »
મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલોDelhi Lok Sabha Election: આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ (BJP) અને PM મોદી પર (PM Modi) સૌથી મોટો હુમલો કર્યો હતો.
और पढो »