3 જાન્યુઆરીથી આ 3 રાશિવાળા જલસા કરજો

જ્યોતિષ समाचार

3 જાન્યુઆરીથી આ 3 રાશિવાળા જલસા કરજો
જ્યોતિષરાશિગુરુ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

ગુરુ ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે ચોક્કસ પણે જોવા મળી શકે છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી રહે છે. આવી જ રીતે ગુરુ જલદી સૂર્યની સાથે સંયોગ બનાવશે. આવામાં ષડાષ્ટક નામના રાજયોગનું નિર્માણ થશે. 3 જાન્યુઆરીના રોજ સવારે 8.45 વાગે સૂર્ય અને ગુરુ બંને જ શુભ ગ્રહ એક બીજાથી 150 ડિગ્રીના અંતરે હશે. આવામાં ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. આ શક્તિશાળી યોગનું નિર્માણ થવાથી તમામ રાશિઓ પર અસર પડશે. પરંતુ 3 રાશિઓને તેનાથી ફાયદો થઈ શકે છે.

3 જાન્યુઆરીથી આ 3 રાશિ વાળા જલસા કરજો, એવી બાજી પલટાશે કે ખતરનાક યોગ પણ તમને બંપર ફાયદો કરાવશે, ધનના ઢગલા કરાવે તેવા સંયોગ

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે ચોક્કસ પણે જોવા મળી શકે છે. ગુરુ લગભગ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી રહે છે. આવી જ રીતે ગુરુ જલદી સૂર્યની સાથે સંયોગ બનાવશે. આવામાં ષડાષ્ટક નામના રાજયોગનું નિર્માણ થશે. 3 જાન્યુઆરીના રોજ સવારે 8.45 વાગે સૂર્ય અને ગુરુ બંને જ શુભ ગ્રહ એક બીજાથી 150 ડિગ્રીના અંતરે હશે. આવામાં ષડાષ્ટક યોગનું નિર્માણ થશે.

3 જાન્યુઆરીથી આ 3 રાશિવાળા જલસા કરજો, એવી બાજી પલટાશે કે ખતરનાક યોગ પણ તમને બંપર ફાયદો કરાવશે, ધનના ઢગલા કરાવે તેવા સંયોગસંયુક્ત કુટુંબને સાચવીને રહેતી પાટીવાર પરિવારની વહુઓનો વટ પડ્યો! સમાજે કર્યું મોટું સન્માનહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થશે, આ દિવસોમાં આવશે વરસાદ2025 આ રાશિ અને મૂળાંકવાળા માટે યાદગાર રહેશે, લક્ષ્મીમાતા રૂમઝૂમ કરતા આવશે અને એટલું આપીને જશે કે વિચાર્યું પણ નહીં...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

જ્યોતિષ રાશિ ગુરુ સૂર્ય ષડાષ્ટક યોગ મિથુન સિંહ ધન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુPet License In Ahmedabad: અમદાવાદ મનપાનો પાલતુ શ્વાન મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. રખડતા પશુઓ ઉપર અંકુશ બાદ હવે શહેરમાં રખડતા અને પાલતુ શ્વાન માટે નોંધણી કરાવવી ફરજિયાત બની છે. 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
और पढो »

Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિદેવ આવતા વર્ષે 2025માં મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિમાં શનિનું ગોચર કેટલાક રાશિવાળા માટે પરેશાનીવાળું સાબિત થઈ શકે છે. જાણો તે કઈ કઈ રાશિઓ છે.
और पढो »

શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?આ લેખમાં શિયાળામાં દહીં ખાવાના ફાયદા અને શક્ય જોખિમો વિશે ચર્ચિત કરવામાં આવી છે.
और पढो »

આ ખેલાડીએ તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણીઆ ખેલાડીએ તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણીJoe Root Most Test Runs in Fourth Innings Sachin Tendulkar: ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી કારમી હાર આપી છે. ક્રાઈસ્ટર્ચમાં રમાયેલી આ મેચમાં જો રૂટે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે ચૌથી ઈનિંગમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે.
और पढो »

શિયાળામાં કરો આ પીળા રંગના ફળનું સેવન, હાર્ટ, સુગર સહીત આ બિમારીઓથી મળશે રાહત!શિયાળામાં કરો આ પીળા રંગના ફળનું સેવન, હાર્ટ, સુગર સહીત આ બિમારીઓથી મળશે રાહત!Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »

આજથી આ 3 રાશિવાળા જબરદસ્ત લાભ માટે થઈ જાઓ તૈયાર, દુર્લભ રાજયોગ તમને અપાવશે પદ-પ્રતિષ્ઠા અને આકસ્મિક ધનલાભ!આજથી આ 3 રાશિવાળા જબરદસ્ત લાભ માટે થઈ જાઓ તૈયાર, દુર્લભ રાજયોગ તમને અપાવશે પદ-પ્રતિષ્ઠા અને આકસ્મિક ધનલાભ!હાલ વર્ષ 2024નો અંતિમ મહિનો ડિસેમ્બર ચાલુ છે અને આ મહિને અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થયું છે અને ગ્રહોની યુતિ થઈ છે જ્યારે કેટલીક યુતિ થવાની બાકી છે. વૈદિક પંચાંગ મુજબ 13 ડિસેમ્બર 2024ના રોજ ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલેથી જ ગુરુ બિરાજમાન છે. જેનાથી ગજકેસરી રાજયોગ બનશે.
और पढो »



Render Time: 2025-02-19 12:17:41