Jagannath Puri Mandir: 46 વર્ષ બાદ પુરીના જગન્નાથ મંદિરના અંદરના કક્ષમાં રાખવામા આવેલો ખજાનો ખૂલવા જઈ રહ્યો છે, છેલ્લે 1978 માં આ ખજાનો ખોલીને તેનુ લિસ્ટ બનાવાયું હતુ, ત્યારે 14 જુલાઈએ ફરીથી મંદિરનો ખજાનો બહાર આવશે
ગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતાઆગામી 262 દિવસ આ 4 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ, શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો , બંપર ધનલાભ થશેદૈનિક રાશિફળ 11 જુલાઈ: આજે દિવસભર ઉત્સાહ રહેશે, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું...
કહેવામાં આવે છે ભારતના પ્રાચીન મંદિરોમાં આજે પણ સોના-ચાંદીનો અમૂલ્ય ખજાનો છે, જેની રક્ષા સાપ કરે છે. એવી માન્યતાઓને જોતા જગન્નાથ મંદિર ટ્રસ્ટે 14 જુલાઈના રોજ ખોલવામાં જઈ રહેલા રત્ન ભંડાર માટે કુશળ સપેરાઓને શોધવાનું કામ શરૂ કર્યું છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન એવી વ્યવસ્થા કરી રહ્યુ છે કે, જ્યારે 14 જુાલઈના રોજ રત્ન ભંડારનો ખજાનો ખોલવામા આવશે, ત્યારે ત્યાં મદારી હાજર હોય, જેથી લોકોની સુરક્ષા થઈ શકે. આ સાથે જ ડોક્ટરોની ટીમ પણ ત્યાં હાજર રહેશે.
પુરીના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનુ રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખુલવા જઈ રહ્યો છે. ઓરિસ્સા સરકારે મોટો નિર્ણય લેતા 14 જુલાઈના રોજ તેને ખોલવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી બનાવેલી હાઈલેવલ કમિટી મંદિરની અંદર રાખવામા આવેલા ખજાનાની તપાસ કરશે અને બહુમૂલ્ય રત્નોનું લિસ્ટ બનાવીને સરકારને સોંપશે. સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ વિશ્વનાથ રથે મંગળવારે અન્ય સદસ્યોની સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, 14 જુલાઈના રોજ આંતરિક રત્ન ભંડાર ખોલવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. અમે પૂરતી તૈયારી કરી લીધી છે.
સદીઓથી ભક્તો અને રાજાઓ દ્વારા દાન કરવામાં આવેલ દેવતા - હિન્દુ દેવતાઓ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના બહુમૂલ્ય આભૂષણ 12 મી શતાબ્દીના આ મંદિરના રત્ન ભંડારમાં જમા કરાયેલા છે. આ રત્ન ભંડાર અંદરની બાજુ છે, અને તેની અંદર બે રૂમ છે. આંતરિક રૂમ અને બહારનો રૂમ. જ્યારે દેવતાઓને સ્વર્ણ પોષાક પહેરાવવમા આવતા હતા, ત્યારે બહારનો કક્ષ ખોલવામાં આવતો હતો. દર વર્ષે જગન્નાથ મંદિર યાત્રા દરમિયાન એક પ્રમુખ અનુષ્ઠાન હોય છે. પ્રમુખ તહેવારો દરમિયાન તેને ખોલવામા આવે છે.
Ratna Bhandar King Cobra જગન્નાથ મંદિર રત્ન ભંડાર કિંગ કોબરા Jagannath Temple Jagannath Temple Ratna Bhandar Temple Ratna Bhandar Ratna Bhandar Open Date Ratna Bhandar Puri Opening Ratna Bhandar Jagannath Puri Ratna Bhandar Key Controversy Puri Jagannath Temple Ratna Bhandar Jagannath Puri Ratna Bhandar રત્ન ભંડારનું રહસ્ય ખજાનો Treasure
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ દેશની લોટરી લાગી, સમુદ્રમાંથી મળ્યો 3300 વર્ષ જૂનો ખજાનો3300 years old ship found : ઈઝરાયેલથી 90 કિલોમીટર દૂર સમુદ્રના પેટાળમાં કાંસ્ય યુગનું 3300 વર્ષ જૂનું એક જહાજ મળી આવ્યું છે, આ જહાજમાં ખજાનો હોવાનું શોધકર્તાઓએ જણાવ્યું
और पढो »
ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલWindmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે
और पढो »
30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
और पढो »
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મનીT20 World Cup 2024: ભારતીય ક્રિકેટ બોર્ડે ટી20 વિશ્વકપ જીત્યા બાદ ટીમ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે.
और पढो »
IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંT20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
और पढो »
100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદવૈદિક પંચાગ અનુસાર શુક્ર, બુધ અને સૂર્ય દેવે માલિકા રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગથી કેટલાક જાતકોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. સૂર્ય દેવ અને શુક્રની કૃપાથી આ જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.
और पढो »