48 કલાકની અંદર સુરત હજીરા દરિયા કાંઠા વિસ્તારથી ફરી એક વખત અફઘાની ચરસનો જથ્થો મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડતી થઈ હતી. હજીરા એસ્સાર કંપનીના પાછળના ભાગે રિકલાઇન્મેંટ એરીયા નજીક દરિયા કિનારેથી આવવાની ચરસના બિનવારસી સાત જેટલા પેકેટ મળી આવ્યા છે. જેમાંથી એક પેકેટ પર અરબી ભાષા લખવામાં આવેલ છે.
હજીરા એસ્સાર કંપનીના પાછળના ભાગે રિકલાઇન્મેંટ એરીયા નજીક દરિયા કિનારેથી આવવાની ચરસના બિનવારસી સાત જેટલા પેકેટ મળી આવ્યા છે. જેમાંથી એક પેકેટ પર અરબી ભાષા લખવામાં આવેલ છે. જેમાં 10 કિલો ચરસ છે જ તેની કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધુ છે. gujarat weather forecastPaetongtarn ShinawatraBudh Gochar Rashifal જેમાં 10 કિલો ચરસ છે જ તેની કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધુ છે.આ ચોરસના પેકેટ ઉપર એક જ જાણીતી કોફી કંપનીના બ્રાન્ડનું લેબલ જોવા મળ્યું હતું.
કુલ સાત જેટલા પેકેટ છે અને એરટાઈટ આ પેકેટ આબેહૂ 48 કલાક પહેલા મળી આવેલા ચરસના પેકેટ જેવા જ છે.કોફી કંપનીના જ બેગમાં આ ચરસ મળી આવ્યા છે. જોકે અન્ય એક પેકેટ ઉપર અરબી ભાષા લખવામાં આવી છે. જે સ્પષ્ટપણે જોવા મળે છે. આ પેકેટ એર ટાઈટ છે જેના કારણે પાણીથી તેને નુકસાન થશે નહીં. આ ચોરસ ના પેકેટ ઉપર જાણીતી કોફી કંપનીનું બ્રાન્ડનું લેબલ લગાવવામાં આવ્યું હતું. આ ચરસના પેકેટને જો પાણીની અંદર ફેકવામાં આવે તો તેની અંદર પાણી ન જાય તે રીતનું પેકિંગ કરવામાં આવ્યું હતું.
Gujarati News Surat Quantity Afghani Charas Surat Hazira Coastal Area સુરત હજીરા દરિયા કાંઠા અફઘાની ચરસ હજીરા દક્ષિણ ગુજરાત દરિયાકાંઠા વિસ્તાર સ્પેશિયલ ઓપરેશન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ડ્રગ્સનો દરિયો! ગુજરાતમાં ફરી ઝડપાયું અધધ... 30,00,00,000 રૂપિયાનું હશીશ ડ્રગ્સનવસારીના દરિયામાં તણાઈને આવેલું અને જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી મળેલું ડ્રગ્સ ઉમદા પ્રકારનું ચરસ, હશીશ હોવાનું ખુલ્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 30.7 કરોડ રૂપિયા કિંમત આંકવામાં આવી રહી છે. પોલીસે કુલ 60 કિલોથી વધુ ડ્રગ્સ કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.
और पढो »
અમદાવાદમાં ફરી રખડતાં ઢોર આવ્યા રસ્તા પર, ઢોર પાર્ટી, પોલીસ અને ઢોર માલિકોની મિલિભગત!અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓના પાપે સામાન્ય જનતા વારેવારે મુશ્કેલીમાં મુકાતી રહે છે. શહેરમાં ફરી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ છતાં શહેરમાં ફરી રખડતાં ઢોર જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.
और पढो »
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »
उत्तराखंड के गजब अफसर, बिना बात के भर दिया 1,00,00,00,000 रुपए का इनकम टैक्स, मंत्री के उड़े होश, यूपी कैस...Uttarakhand News : इनकम टैक्स विभाग ने अपनी गाड़ी मोडी और उत्तराखंड वन विकास निगम के पास आकर रोक दी और उनसे टैक्स मांगा. टैक्स नहीं देने पर आयकर अफसरों ने निगम का देहरादून स्थित एसबीआई ब्रांच का खाता सीज कर दिया.
और पढो »
ધોધમાર વરસાદ બાદ ગુજરાતના 48 ડેમ હાઈએલર્ટ પર મૂકાયા, આસપાસના લોકોને સાવધાન કરાયાDams On High Alert : રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના કુલ-૪૮જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૭%થી વધુ જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા જળ સંગ્રહ
और पढो »
₹1,00,000 से कम में मिलने वाले बेस्ट DSLR Camerasअगर आपका बजट ₹1,00,000 से कम है और आप एक अच्छा डीएसएलआर कैमरा खरीदने के बारे में सोच रहे हैं लेकिन समझ नहीं आ रहा है कि कौन-सा कैमरा खरीदा जाए, तो यहां हम आपको कुछ अच्छे ऑप्शन्स की लिस्ट दे रहे हैं जो आपकी फोटोग्राफी की जरूरतों को पूरा करने में मदद...
और पढो »