7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર! આ દિવસે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવશે, એરિયર્સ પણ મળશે

7Th Pay Commission समाचार

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર! આ દિવસે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવશે, એરિયર્સ પણ મળશે
7Th Pay Commission NewsCentral Government Employees NewsAICPI Index Numbers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 138%
  • Publisher: 63%

7th Pay Commission news: જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના નંબર્સથી નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થું વધીને મળશે. જૂન AICPI ઈન્ડેક્સમાં 1.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર! આ દિવસે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવશે, એરિયર્સ પણ મળશે

હવે તો ભગવાન બચાવે...! આગામી સમય ગુજરાત માટે જબરો ખતરનાક! આ સિસ્ટમ છપ્પર ફાડકે વરસાદ લાવશેઅમદાવાદ અને ગાંધીનગરના આકાશમાં આજે દેખાશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આ સમય નોંધી લોશનિ પર પડશે સૂર્યની શુભ દ્રષ્ટિ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, સફળતા સાથે ધનલાભનો યોગકેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તેમની આતૂરતાનો અંત આવી ગયો છે. જુલાઈ 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં તેની જાહેરાત થવાની છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission News Central Government Employees News AICPI Index Numbers February Index Data How Much Da Hike In July 2024 Pay Matrix Odisha 7Th Pay Commission Ifhrms Login 7Th Pay Commission Pay Matrix Table 7Th Pay Commission Rajasthan Ifhrms Tuition Fee Reimbursement Form For Central Govern Travelling Allowance Rules Pdf Train Running Status Age Relaxation For Central Government Employees Transfer Allowance For Central Government Employe DA Hike DA Hike Latest News DA Hike In July 2024 Dearness Allowance 7Th Pay Commission 7Th Cpc Update Dearness Allowance 2024 News Dearness Allowance For Central Government Employe DA July 2024 Da Announcement 8Th Pay Commission Mehngai Bhatta Zero Kab Hoga Personal Finance News Zee Business News Zee Business Live 7Th Pay Commission 7Th Cpc DA Hike Dearness Allowance Central Government Employee Pensioners

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતDA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતમળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.
और पढो »

8th Pay Commission: ખુશખબર! મોદી સરકાર ક્યારથી લાગૂ કરશે આઠમું પગાર પંચ? વધીને કેટલો થશે પગાર8th Pay Commission: ખુશખબર! મોદી સરકાર ક્યારથી લાગૂ કરશે આઠમું પગાર પંચ? વધીને કેટલો થશે પગાર8th Pay Commission Lates Update: જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય કે પેન્શનર હોવ તો આ સમાચાર તમારા કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા પગાર અને પેન્શન આપવા માટે આઠમા પગાર પંચની માંગણી છેલ્લા એક વર્ષથી થઈ રહી છે.
और पढो »

DA Hike: આવી ગયો સપ્ટેમ્બર- કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા અપડેટ, પગારમાં થશે જબરદસ્ત વધારોDA Hike: આવી ગયો સપ્ટેમ્બર- કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા અપડેટ, પગારમાં થશે જબરદસ્ત વધારો7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સપ્ટેમ્બરનો મહિનો મોટી ભેટ આપી શકે છે. મહિનાની શરૂઆત નવા આંકડા સાથે થશે. જુલાઈ માટે AICPI ઈન્ડેક્સના નંબર આવવાના છે. તેમાં સારા વધારાની આશા છે. તો જુલાઈ 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે.
और पढो »

7th Pay Commission: સપ્ટેમ્બરમાં 3% વધશે મોંઘવારી ભથ્થું! 20484 રૂપિયા વધી જશે પગાર7th Pay Commission: સપ્ટેમ્બરમાં 3% વધશે મોંઘવારી ભથ્થું! 20484 રૂપિયા વધી જશે પગારકેન્દ્ર સરકાર જલ્દી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપવાની છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં આ જાહેરાત કરવામાં આવી શકે છે.
और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓ....તમારે મોંઘવારી ભથ્થા વધારા માટે જોવી પડશે રાહ, જાણો ક્યારે અને કેટલા પૈસા મળશે7th Pay Commission: સરકારી કર્મચારીઓ....તમારે મોંઘવારી ભથ્થા વધારા માટે જોવી પડશે રાહ, જાણો ક્યારે અને કેટલા પૈસા મળશેકેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ ડીએ હાઈક પર સરકારની જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સરકાર તરફથી આ જાહેરાતમાં થોડો વિલંબ થઈ શકે છે. જાણો વિગતો...
और पढो »

સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોસરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »



Render Time: 2025-02-16 02:13:25