દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા તેમના જામીન મંજૂર કરી દીધા છે. જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કેજરીવાલને 10 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન પર છોડવાના આદેશ આપ્યા છે.
Arvind Kejriwal : ચૂંટણી ટાણે અરવિંદ કેજરીવાલ ને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટ ે આપ્યા જામીન , હવે જેલમાંથી આવશે બહાર
જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કેજરીવાલને 10 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન પર છોડવાના આદેશ આપ્યા છે.30 વર્ષ બાદ શનિની નજીક આવશે આ શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને અપાવશે કુબેરના ભંડાર, અપાર ધનલાભ થશે!daily horoscopegujarat weather forecast જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે કેજરીવાલ કેસના ગુણ દોષ પર કોઈ જાહેર ટિપ્પણી કરીશું નહીં. ઈડી મામલે લગાવવામાં આવેલી શરતો આ કેસમાં પણ લાગૂ થશે.
Supreme Court grants bail to Delhi Chief Minister and AAP national convener Arvind Kejriwal in a corruption case registered by CBI in the alleged excise policy scam.અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના 5 ઓગસ્ટના ચુકાદાને ફગાવી દીધો જેમા કેજરીવાલની જામીન અરજી ફગાવવામાં આવી હતી. સીબીઆઈએ કેજરીવાલને 26મી જૂન 2024ના રોજ ધરપકડ કરી હતી. તેમના પર સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપ છે.સુપ્રીમ કોર્ટનો ઓર્ડર લગભગ એક કલાકમાં અરવિંદ કેજરીવાલના વકીલોને મળી જશે.
Arvind Kejriwal Bail News Kejriwal Granted Bail Kejriwal Gets Bail Kejriwal Got Bail Arvind Kejriwal Gets Bail Kejriwal Latest News In Hindi Arvind Kejriwal Latest News In Gujarati Kejriwal Bail News Arvind Kejriwal News Gujarati Supreme Court Bail Arvind Kejriwal Corruption Case Excise Policy Scam Delhi India News Gujarati News સુપ્રીમ કોર્ટ દિલ્હી અરવિંદ કેજરીવાલ જામીન દારૂનીતિ કૌભાંડ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી, વિનેશ ફોગાટને અપાઈ ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણીહરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આજે જ કોંગ્રેસમાં જોડાયેલી પહેલવાન વિનેશ ફોગાટને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે. આ યાદીમાં 31 ઉમેદવારોના નામ છે.
और पढो »
કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »
જન્માષ્ટમીમાં બસમાં મુસાફરી કરનારોને નહીં પડે હાલાકી, ST વિભાગનો મોટો નિર્ણય!દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે ત્યારે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે.
और पढो »
ચૂંટણી પહેલા કોંગ્રેસીઓ માટે લાલ જાજમ પાથનાર ગુજરાત ભાજપને હવે લાગ્યો આ ડર!BJP Sadasyata Abhiyan : ચૂંટણી પહેલા ભરતી મેળો યોજનાર ભાજપને હવે સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસીઓના ઘૂસી જવાનો ડર કેમ લાગે છે
और पढो »
હવે સ્વાસ્થ્ય મંત્રાલયની બહાર OPD ચલાવશે ડોક્ટર, હડતાલ યથાવત રાખવાની જાહેરાતAIMMS અને દિલ્હીની ઘણી હોસ્પિટલોએ ડોક્ટર નિર્માણ ભવનની બહાર 19 ઓગસ્ટથી ઓપીડી સેવાઓ આપી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી છે
और पढो »
મહિનો બદલાતા જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લીટરે કેટલી મળી રાહતPetrol-Diesel Price Today: તેલ કંપનીઓ દ્વારા નવા મહિનાની શરૂઆતમાં જ બદલી નાંખવામાં આવ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો કેટલો ફેરફાર...
और पढो »