હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી, વિનેશ ફોગાટને અપાઈ ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

Vinesh Phogat समाचार

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી, વિનેશ ફોગાટને અપાઈ ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી
HaryanaAssembly ElectionCongress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આજે જ કોંગ્રેસમાં જોડાયેલી પહેલવાન વિનેશ ફોગાટને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે. આ યાદીમાં 31 ઉમેદવારોના નામ છે.

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી, વિનેશ ફોગાટ ને અપાઈ ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આજે જ કોંગ્રેસમાં જોડાયેલી પહેલવાન વિનેશ ફોગાટને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે.

વિનેશ ફોગાટને પાર્ટીએ જુલાના વિધાનસભા બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. પહેલી યાદીમાં મહોર કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીની હાજરીમાં સીઈસીની બેઠકમાં લાગી. જેમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને એકવાર ફરીથી પાર્ટીએ ગઢી સાંપલા કિલોઈ સીટથી ટિકિટ આપી છે. કોંગ્રેસની પહેલીયાદી બહાર પડતા પહેલા આઈસીસી હેડક્વાર્ટરમાં ભારે હંગામો પણ જોવા મળ્યો હતો. બરવાલા વિધાનસભા ક્ષેત્રના લોકોએ હરિયાણાના પ્રભારી દીપક બાબરિયાની કારને ઘેરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Haryana Assembly Election Congress Haryana Assembly Election Gujarati News India News વિનેશ ફોગાટ હરિયાણા હરિયાણા વિધાનસભા ચૂંટણી Julana Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હરિયાણા ચૂંટણી: પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, ચૂંટણી લડે તેવી સંભાવનાહરિયાણા ચૂંટણી: પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, ચૂંટણી લડે તેવી સંભાવનાHaryana Assembly Election 2024: પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. બંનીની મુલાકાતની તસવીર પણ સામે આવી છે. આ મુલાકાત બાદ આ બંને ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
और पढो »

જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કોંગ્રેસ-NCનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણીજમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કોંગ્રેસ-NCનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણીJammu Kashmir Election : જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન જાહેર થતાં રાહુલનો હુંકાર, કહ્યું- અમે ભાજપનો આત્મવિશ્વાસ તોડ્યો. મોદીની છાતી હવે 56 ઇંચની નથી રહી
और पढो »

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનહરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનAssembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
और पढो »

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટીજમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટીકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10 વર્ષ બાદ આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી છે.
और पढो »

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ મોટા સમાચાર; વહેંચણીને લઇ નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી?સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ મોટા સમાચાર; વહેંચણીને લઇ નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી?રાજ્યની 75 નગરપાલિકાઓ તથા 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી ઓક્ટોબર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થઈ શકે છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે.
और पढो »

હરિયાણામાં ચૂંટણી પહેલા વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, કેટલો મજબૂત થશે હાથ?હરિયાણામાં ચૂંટણી પહેલા વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, કેટલો મજબૂત થશે હાથ?પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. પાર્ટીમાં જોડાતા પહેલા બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ઘરે પહોંચ્યા હતા. જેને શિષ્ટાચાર ભેટ જણાવવામાં આવી હતી. ખડગેના ઘરે પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ પણ પહોંચ્યા હતા.
और पढो »



Render Time: 2025-02-20 23:11:35