Student Visa Fees: જે ગુજરાતી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યા હોય તેમને મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે હાલમાં જ પ્રધાનમંત્રી એન્થની એલ્બાનીઝ સરકારે સ્ટુડન્ટ વિઝા ફીને બમણા કરતા પણ વધુ કરવાનો નિર્ણય લીધો છે.
Australia Student Visa Fees : ઓસ્ટ્રેલિયા માં ભણવું હવે સપનું બની જશે! સ્ટુડન્ટ વિઝા ફી માં તોતિંગ વધારો ઝીંકાયો
દૈનિક રાશિફળ 2 જુલાઈ: આજે તમને પરેશાનીઓમાંથી રાહત મળશે, નસીબ પણ તમને ટેકો આપશે, વાંચો આજનું રાશિફળgujarat newGujarat Monsoon 2024જે ગુજરાતી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યા હોય તેમને મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે હાલમાં જ પ્રધાનમંત્રી એન્થની એલ્બાનીઝ સરકારે સ્ટુડન્ટ વિઝા ફીને બમણા કરતા પણ વધુ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મામલે ભારતીયો બીજા નંબરે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગૃહમંત્રાલય અને સાઈબર સિક્યુરિટી મામલાઓના મંત્રી ક્લેયર અને ઓ નીલે કહ્યું કે આજથી લાગૂ થઈ રહેલા ફેરફાર અમારી આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાની અખંડિતતાને બહાલ કરવામાં મદદ કરશે અને એવી માઈગ્રેશન સિસ્ટમ તૈયાર કરશે જે નિષ્પક્ષ હશે, નાની હશે અને ઓસ્ટ્રેલિયા માટે સારા પરિણામ આપનારી હશે.
એવા પણ ખબર છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય એટલા માટે પણ લીધો છે કારણ કે ફક્ત એવા વિદ્યાર્થીઓને જ વિઝા મળી શકે જે ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થામાં મદદરૂપ થઈ શકે. સરકારી આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાના શિક્ષણ સંસ્થાનોમાં 2022માં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. આ ઉપરાંત 1.22 લાખ વિદ્યાર્થીઓ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા હતા.
Student Visa Fees Indian Students Study Abroad International Universities Gujarati News India News ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા ફી વિઝા ફીમાં વધારો Canada Visa US Visa Visa Student Visa Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજનાPM AAVAS: શું તમે જાણો છો સરકાર ઘર બનાવવા માટે પણ આપે છે પૈસા? શું તમે જાણો છો સરકાર તમારું ઘર પણ બનાવી આપે છે? કઈ રીતે તમે લઈ શકો છો આ યોજનાનો લાભ જાણો વિગતવાર માહિતી...
और पढो »
ગુજરાતમાં હવે બાળકોને શાળાએ મોકલવાયે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારોવાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી દીધો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ₹200 અને કુલ રિક્ષામાં ₹100 નો વધારો કર્યો છે.
और पढो »
Shocking...ગુજરાતના આ શહેરમાં ઘર લેવું હવે સપનું બની જશે! ફક્ત 3 મહિનામાં 13% ભાવ વધ્યારિયલ એસ્ટેટ સેક્ટરમાં જે તેજી જોવા મળી રહી હતી તે હવે લાગે છે કે ધીરે ધીરે શાંત થતી જોવા મળી રહી છે. એક રિપોર્ટ મુજબ દેશના સાત મુખ્ય શહેરોમાં મકાનના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તેમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીમાં મોટો કડાકો આવ્યો છે. રિપોર્ટમાં તેના કારણોનો પણ ઉલ્લેખ કરાયો છે.
और पढो »
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાજમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે.
और पढो »
દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાGujarat Cabinet Reshuffle : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે.
और पढो »
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારોMobile Tariff Hike: ટેલીકોમ કંપનીઓએ 4જી-5જી સ્પેક્ટ્રમ ખરીદવા માટે મોટા પાયે રોકાણ કર્યું છે, સાથે સર્વિસ પણ રોલઆઉટ કરી છે. તેથી હવે કંપનીઓ ભાવ વધારો કરી રહી છે.
और पढो »