Champions Trophy 2025: ICCની મિટિંગ રખાઈ મોકૂફ... હવે આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ પર લાગશે વિરામ?

Champions Trophy 2025 समाचार

Champions Trophy 2025: ICCની મિટિંગ રખાઈ મોકૂફ... હવે આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ પર લાગશે વિરામ?
Champions TrophyBCCIPCB
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોતપોતાની જિદ પર અડગ છે. હવે તમામ ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક રદ કરી દીધી છે.

Champions Trophy 2025 : ICC ની મિટિંગ રખાઈ મોકૂફ... હવે આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફી ના વિવાદ પર લાગશે વિરામ? ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતપોતાની જિદ પર અડગ છે. હવે તમામ ICC ના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICC ચેમ્પિયન્સ ટ્રોફી ને લઈને બેઠક રદ કરી દીધી છે. પરંતુ હવે નવી તારીખ આવી છે જ્યારે ટુર્નામેન્ટનું ભવિષ્ય નક્કી થશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતપોતાની જિદ પર અડગ છે. હવે તમામ ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક રદ કરી દીધી છે. પરંતુ હવે નવી તારીખ આવી છે જ્યારે ટુર્નામેન્ટનું ભવિષ્ય નક્કી થશે. એક તરફ BCCI હાઈબ્રિડ મોડલની જિદ પર અડગ છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાને તેના માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. આ મુદ્દે ICCની બેઠક યોજાવાની હતી જે 5 થી 7 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Champions Trophy BCCI PCB ICC Pakistan India Hybrid Model Champions Trophy Hybrid Model Jay Shah Pakistan Cricket ICC Meeting Date For Champions Trophy ICC Champions Trophy 2025 Schedule ICC Champions Trophy 2025 Cricket News ચેમ્પિયન્સ ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પીસીબી બીસીસીઆઈ આઈસીસી ઈન્ડિયા જય શાહ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!આજના ફાસ્ટ પેસ લાઈફમાં ફિટ રહેવું દરેકની પ્રાથમિકતા બની ગઈ છે. ખાસ કરીને પેટની ચરબી ઘટાડવી એ સૌથી મોટો પડકાર છે. વધારાની ચરબી ફક્ત તમારા વ્યક્તિત્વને અસર કરતી નથી.
और पढो »

કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોકોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોColdplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.
और पढो »

Champions Trophy 2025: 29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલChampions Trophy 2025: 29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલChampions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પર બધા ICCના સ્ટેન્ડની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટૂર્નામેન્ટ પ્રવાસ માટે પાકિસ્તાન જવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. પરંતુ બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ મક્કમ દેખાઈ રહ્યું છે.
और पढो »

ટોનથી ઓળખી શકું છું, એક મારી બહેનનો અવાજ...બિટકોઈનવાળા આરોપ પર અજીત પવારનું મોટું નિવેદનટોનથી ઓળખી શકું છું, એક મારી બહેનનો અવાજ...બિટકોઈનવાળા આરોપ પર અજીત પવારનું મોટું નિવેદનમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે પરંતુ આ મતદાન વચ્ચે બિટકોઈન કૌભાંડ પર વિવાદ વધી રહ્યો છે. હવે આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ કૂદી પડ્યા છે.
और पढो »

આ ખેલાડીએ તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણીઆ ખેલાડીએ તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણીJoe Root Most Test Runs in Fourth Innings Sachin Tendulkar: ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી કારમી હાર આપી છે. ક્રાઈસ્ટર્ચમાં રમાયેલી આ મેચમાં જો રૂટે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે ચૌથી ઈનિંગમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે.
और पढो »

Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »



Render Time: 2025-02-16 14:04:49