Cricket Unique Record: 5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ

Unique Records समाचार

Cricket Unique Record: 5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
CricketCricket RecordsRun Out
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

ક્રિકેટ ઈતિહાસમાં એવા પણ 5 ધૂરંધર ખેલાડીઓ છે જે ક્યારેય ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં રન આઉટ થયા નથી. આ યાદીમાં એક દિગ્ગજ ભારતીય ખેલાડી પણ સામેલ છે. જાણો આવા 5 ખેલાડીઓ વિશે...

દીવાળી બાદ આ 3 રાશિવાળાનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ, વિચાર્યું પણ નહીં હોય એટલું આપશે શનિદેવ, સુખ-સંપત્તિ વધશે!daily horoscopeamitabh bachchan

બેન્કમાં ₹0,ઘર રાખ્યું ગીરવે, પાઈ-પાઈના મોહતાજ બની ગયા હતા આ સુપરસ્ટાર, ત્યારે આગળ આવ્યા હતા અંબાણી, આજે છે ₹1600 કરોડના માલિક ક્રિકેટ એ અનિશ્ચિતતાઓ, રોમાન્ચ અને અજબ ગજબ નિયમોનો ખેલ છે. ક્રિકેટમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જે હોશ ઉડાવી શકે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન પીટર મે પોતાની આખી ક્રિકેટર કરિયર દરમિયાન રન આઉટ થયા નથી. તેઓ ખુબ જ ક્લાસિક બેટ્સમેન અને શાનદાર કેપ્ટન હતા. પીટર મેએ ઈંગ્લેન્ડ માટે 1951માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. પીટર મેએ ઈંગ્લેન્ડ માટે 66 ટેસ્ટ મેચોમાં 4537 રન કર્યા. જેમાં 13 સદી સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 235 રન હતો. તેઓ વિકેટ વચ્ચે ખુબ જ ઝડપથી દોડતા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cricket Cricket Records Run Out Test Cricket Sports News Gujarati News ક્રિકેટ રેકોર્ડ્સ ક્રિકેટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઅત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે.
और पढो »

એક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાએક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાCrime News : પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોવા છતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં જે છે એ પણ પણ ગુમાવે છે, મહેસાણાના વેપારીને ચાર લોકોએ મળીને દોઢ કરોડનો ચૂનો લગાવ્યો
और पढो »

ગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોDiu Hotel Seal : ભાવનગર ભાજપના નેતાઓ દીવની જે હોટલમાં રંગરેલીયાં મનાવતા હતા તે હોટલને પોલીસે કરી સીલ, 6 સપ્ટેમ્બરે તુલીપ હોટલમાંથી ઝડપાયા હતા 10 પુરુષો, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર
और पढो »

ટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
और पढो »

ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાGovernment Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
और पढो »

કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસકાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસપગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
और पढो »



Render Time: 2025-02-15 15:02:30