Election Result 2024 Live: મહારાષ્ટ્ર- ઝારખંડમાં કોના
હાથમાં આવશે સત્તાની ચાવી? 8ના ટકોરે મતગણતરી શરૂ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે જ્યારે કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી પણ થઈ હતી. મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે. પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો ZEE24 કલાકના લાઈવ બ્લોગ સાથે....
ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થયું. પહેલા તબક્કામાં 13 નવેમ્બરના રોજ 43 બેઠકો પર 66.65 ટકા જ્યારે બીજા તબક્કામાં 20 નવેમ્બરના રોજ 38 બેઠકો પર 68.45 ટકા મતદાન થયું. રાજ્યમાં NDA અને ઈન્ડિયા બ્લોક વચ્ચે મુકાબલો છે.મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે તમામ 288 બેઠકો પર મતદાન થયું. સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠકો અને અજીતપવારના નેતૃત્વવાળી NCP એ 59 સીટો પર ચૂંટણી લડી હતી.
Maharashtra Election Maharashtra Election Result Maharashtra Election 2024 Result Live Maharashtra Election News Maharashtra Election Results 2024 Ncp Maharashtra Elections 2024 Congress Bjp Maharashtra Chunav 2024 Maharashtra Vidhan Sabha Election 2024 Mahayuti Mva Maharashtra Election Result Live Maharashtra Election 2024 Marathi Shiv Sena Maharashtra Assembly Election 2024 Maharashtra Election 2024 Opinion Poll Maharashtra Election Poll Maharashtra Election Live Jharkhand Election Results 2024 Jharkhand Assembly Election Results 2024 Jharkhand Election Results Jharkhand Election 2024 Jharkhand Assembly Election Result Jharkhand Election 2024 Jmm Bjp Congress Jharkhand Election Result Jharkhand Elections Jharkhand Election Result 2024 Live Jharkhand Assembly Elections Jharkhand Election Result Live Jharkhand News Jharkhand News Jharkhand Jharkhand Chunav 2024 Election Result 2024 Maharashtra Jharkhand Exit Poll Jharkhand News Live Top
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટMaharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.
और पढो »
महाराष्ट्र की 288 विधानसभा सीटों का रिजल्ट आज: 11 में से 6 एग्जिट पोल में भाजपा गठबंधन को बहुमत, 4 में कांग...Maharashtra Vidhan Sabha Election 2024 Result (Vote Counting) LIVE Updates: Follow Mumbai, Nagpur, Baramati, Worli, Kopri-Pachpakhadi, Kankavali, Bandra East Assembly Election Result Candidates, Schedule, Seats And Latest And Updates On Dainik...
और पढो »
સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »
US Election Result 2024 Latest News, अमेरिकी राष्ट्रपति चुनाव के नतीजे 2024, America Election Result 2024US Election Result 2024 (अमेरिकी चुनाव रिजल्ट 2024): Read all the latest news about US Presidential Election 2024 Results, Winner Candidates, Opinion Poll, Exit Poll, Results, Photos & Videos at Navbharat Times.
और पढो »
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલMaharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીના મતદાન પછી 288 બેઠક પર ચૂંટણીના મેદાને ઉતરેલા 4,000 થી વધારે ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. આજે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે.
और पढो »
महाराष्ट्र का 'किंग' कौन? असली शिवसेना और एनसीपी कौन? सभी 288 का Live ResultMaharashtra Election Result 2024: महाराष्ट्र चुनाव में शिवसेना और एनसीपी के प्रदर्शन पर निर्भर करेगा कि अगली सरकार किसकी बनेगी...यहां जानिए सभी 288 सीटों का Live Result
और पढो »