Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલ

Maharashtra Assembly Election 2024 समाचार

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલ
Maharashtra Assembly Elections 2024Maharashtra Assembly Election 2024Maharashtra Assembly Elections Voting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીના મતદાન પછી 288 બેઠક પર ચૂંટણીના મેદાને ઉતરેલા 4,000 થી વધારે ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. આજે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલમહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીના મતદાન પછી 288 બેઠક પર ચૂંટણીના મેદાને ઉતરેલા 4,000 થી વધારે ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. આજે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 નું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે સાંજે મતદાન પછી એક્ઝિટ પોલ પણ આવી જશે. સવારે સાત કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે જે સાંજે છ કલાક સુધી ચાલશે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 9.64 કરોડ મતદાર છે જે નિર્દલીય સહિતના બધા જ પક્ષના કુલ 40136 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદાન બાદ 23 નવેમ્બરે મત ગણતરી થવાની છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં મહાયૂતિ એટલે કે ભાજપ, એકનાથ શિન્દેની શિવસેના, અજીત પવારની એનસીપી અને મહાવિકાસ અઘાડી એટલે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના અને શરદ પવારની ncp અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ હશે. જેમાં મહાયુતી ગઠબંધનના પ્રયત્ન છે કે તે સત્તા પર બની રહે. જ્યારે મહા વિકાસ અઘાડીના ઉમેદવાર આ વખતે ચૂંટણી જીતવા મેદાને ઉતર્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મત આપવાની અપીલ પણ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યના મતદાતાઓને આગ્રહ છે કે તેઓ ઉત્સાહપૂર્વક લોકતંત્રના ઉત્સવનો ભાગ બને અને મત આપવા જાય. તેમણે ખાસ યુવાનો અને મહિલા મતદાતા ને અપીલ કરી હતી કે તેઓ મત આપે.

મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીના મતદાન પછી 288 બેઠક પર ચૂંટણીના મેદાને ઉતરેલા 4,000 થી વધારે ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. આજે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharashtra Assembly Elections 2024 Maharashtra Assembly Election 2024 Maharashtra Assembly Elections Voting Maharashtra Voting 20 November Maharashtra Elections 2024 Voting Maharashtra Vidhan Sabha Chunav Voting Maharashtra Voting Date Vidhan Sabha Chunav Voting Maharashtra Assembly Seats Maharashtra Assembly Elections Key Candidates Vidhan Sabha Elections India Elections Indian Politics Maharashtra Elections Maharashtra Politics Maharashtra Vidhan Sabha Elections BJP Congress Shivsena UBT Shivsena Shinde NCP Ajit Pawar NCP Sharad Pawar Eknath Shinde Sharad Pawar Uddhav Thackeray Ajit Pawar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »

Jharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મતJharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મતઝારખંડમાં પ્રથમ તબક્કાની 43 સીટો પર મતદાન સંપન્ન થઈ ગયું છે. અત્યાર સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે રાજ્યમાં 65.78 ટકા મતદાન થયું છે.
और पढो »

વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિવાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
और पढो »

Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »

ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »

વાવમાં મતદાન પૂર્ણ! અંદાજિત 71 ટકા મતદાન; ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલવાવમાં મતદાન પૂર્ણ! અંદાજિત 71 ટકા મતદાન; ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલVav By Election Voting Day 2024: બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
और पढो »



Render Time: 2025-04-25 00:08:43