Gold Rate Today: હાશ શાંતિ થઈ....ઉથલપાથલ વચ્ચે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ગગડી, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો

Gold Rate Today समाचार

Gold Rate Today: હાશ શાંતિ થઈ....ઉથલપાથલ વચ્ચે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ગગડી, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો
Gold Price TodayGold RateGold Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 184%
  • Publisher: 63%

કોમોડિટી બજારમાં બુલિયન્સના ભાવમાં ભારે ઉથલપાથલ છે. સતત થોડા દિવસની તેજીબાદ સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં સોનું સવારે 79,400 રૂપિયા પર જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી મોટો ઘટાડો લઈને 91,400 ઉપર જોવા મળી. બીજી બાજુ શરાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

Gold Rate Today : હાશ શાંતિ થઈ....ઉથલપાથલ વચ્ચે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ગગડી, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કાલે અચાનક ભાવમાં મોટો વધારો જોવા મળ્યો તો આજે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. Gujarat Weather News ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મોસમ? મોટી આગાહીreturn લેટેસ્ટ ભાવ ખાસ જાણો.MCX પર સોનું સવારે 10.20 વાગે 116 રૂપિયાના ઘટાડા સાથે 79,448 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 79,564 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આ દરમિાયન 477 રૂપિયાના ઘટાડા સાથે 91,467 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 91,944 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.ન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોનું અને ચાંદી છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ સાથે જોવા મળી રહ્યા છે. રોકાણ કરવા માટે સારો વિકલ્પ બની રહ્યો છે પરંતુ લગ્નગાળામાં લેવા માટે સોનું હાલ હાજા ગગડાવી રહ્યું છે. જાણો લેટેસ્ટ રેટ....
और पढो »

Gold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટઆંતરરાષ્ટ્રીય બાજરમાં ડોલર ઈન્ડેક્સના 108ને પાર જવા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ઉછાળામાં જોવા મળ્યા. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »

Gold Rate Today: કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટGold Rate Today: કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટLatest Gold Rate: કિંમતી ધાતુઓ સોનું અને ચાંદી બંને આજે તેજીમાં જોવા મળી રહ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં ગોલ્ડ અને સિલ્વરના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »

ભાજપને ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, જાણો કોને કેટલો મળ્યો ફાળો?ભાજપને ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, જાણો કોને કેટલો મળ્યો ફાળો?ભાજપે ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણો વધુ ફાળો મેળવ્યો છે. પાર્ટીને 2023-24માં 2,244 કરોડ રૂપિયા રાજકીય ફાળા તરીકે મળ્યા છે. આ ફાળાનો આશય 20 હજાર રૂપિયાથી વધુ રકમ વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોરપોરેટ હાઉસીસ તરફથી પ્રાપ્ત થવાનો છે. કોંગ્રેસને 2023માં 288.9 કરોડ રૂપિયા મળ્યા. આ સમયગાળામાં જ કોંગ્રેસની વાત કરીએ તો તેને 2023માં આ પ્રકારે 288.9 કરોડ રૂપિયા મળ્યા. જો કે 2022માં તેને 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા.
और पढो »

Gold Rate Today: સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?Gold Rate Today: સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ અને લોકલ બજારોમાં મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી વચ્ચે શરાફા બજારમાં પણ તેજી છે.
और पढो »

1959ના સોનાના બિલમાં એક તોલા સોનાનો ભાવ 113 રૂપિયા1959ના સોનાના બિલમાં એક તોલા સોનાનો ભાવ 113 રૂપિયા1959નું એક સોનાનું બિલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. બિલમાં સોનાનો ભાવ એટલો ઓછો છે કે તમે અંદાજો નહીં લગાવી શકો. બિલનો ફોટો upscworldofficial નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયું છે. હાલ સોનાનો ભાવ લગભગ 80 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ હોય છે. આ બિલ પર સોશિયલમીડિયામાં યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.
और पढो »



Render Time: 2025-02-15 06:12:38