Gold-Silver Price: ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકો

Gold समाचार

Gold-Silver Price: ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકો
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 46 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 167%
  • Publisher: 63%

Gold-Silver Rate: ગત અઠવાડિયે થોડા ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો થયો છે. એક ઝાટકો 828 રૂપિયાને વધીને 90 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે તો બીજી તરફ સોનાની કિંમતમાં પણ વધારો થયો છે.

Gold - Silver Price: ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકોગત અઠવાડિયે થોડા ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો થયો છે. એક ઝાટકો 828 રૂપિયાને વધીને 90 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે તો બીજી તરફ સોનાની કિંમતમાં પણ વધારો થયો છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/silver-jumps-over-rs-90000-per-kg-gold-also-shine-what-is-gold-silver-rate-today-344243 ઇન્ડીયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન ના અનુસાર 10 ગ્રામ સોનું 134 રૂપિયા મોંઘુ થઇને 72162 રૂપિયા પર પહોંચી ગયું છે. તો બીજી તરફ એક કિલો ચાંદીની કિંમત 90590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઇ છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. આજે એક કિલો ચાંદી 828 રૂપિયા મોંઘી બનીને 90590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Bullion Market Gold Price Gold-Silver Gold Mcx Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Gold Rates Today Gold-Silver Record High Silver Rates Today Bullion Market Gold Outlook Gold Price Silver Price Gold Rates Today Gold-Silver Bullion Market Gold Rates Today Gold Price Gold Silver Gold-Silver Price Gold Price Today Gold Price Today Gold Rates Gold Ke Bhav Gold Price On Mcx Gold Mcx Price Gold Price Sarrafa Rate Gold Rates Today Gold Price In Delhi Gold Price In India Silver Rates Silver Price Today Gold Price Today MCX Gold Gold Price Gold Silver Price Gold Price Latest News Why Gold Price Is Up Today

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવGold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવAaj No Sona Chandi No Bhav: 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો નોંધયો છે.
और पढो »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
और पढो »

મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીમે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »

વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીવરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »

Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવAkshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવઅક્ષય તૃતિયાના અવસર પર દેશના વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 22 એપ્રિલના બાદ પહેલીવાર વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં 72 હજાર રૂપિયાના લેવલને પાર જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં પણ ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર ગોલ્ડ 2350 ડોલરના લેવલને ક્રોસ કરી ગયું છે.
और पढो »

Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Decline: સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં અમે તમને આ ઘટાડા પાછળના કારણ જણાવી રહ્યાં છીએ.
और पढो »



Render Time: 2025-02-13 21:01:39