Highest total in mens T20 history: T20 મેચમાં બન્યો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ! હાર્દિક પંડ્યા વગર ટીમે ખડક્યો રનનો પહાડ

Highest Innings Totals In T20is समाचार

Highest total in mens T20 history: T20 મેચમાં બન્યો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ! હાર્દિક પંડ્યા વગર ટીમે ખડક્યો રનનો પહાડ
Baroda Vs SikkimHardik PandyaBaroda Scores 349 From 20 Overs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

રેકોર્ડ હંમેશાં તૂટવા માટે જ બનતા હોય છે. ક્રિકેટમાં રોજ ઘણા રેકોર્ડ તૂટે છે અને ઘણા નવા બને છે. ગુરુવારે T20 ક્રિકેટમાં કંઈક એવું થયું જે પહેલા ક્યારેય બન્યું ન હતું. હાર્દિક પંડ્યા વિના રમતી બરોડાની ટીમે સિક્કિમ સામે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

Highest total in men's T20 history: T20 મેચમાં બન્યો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ! હાર્દિક પંડ્યા વગર ટીમે ખડક્યો રનનો પહાડ

હાર્દિક પંડ્યા વિના રમતી બરોડાની ટીમે સિક્કિમ સામે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કિમ સામેની મેચમાં બરોડાએ 20 ઓવરમાં 5 વિકેટે 349 રન બનાવ્યા હતા. જે T20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા T20નો વર્લ્ડ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કિમ સામેની મેચમાં બરોડાએ 20 ઓવરમાં 5 વિકેટે 349 રન બનાવ્યા હતા. જે T20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા T20નો વર્લ્ડ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ઓક્ટોબરમાં ગામ્બિયા સામે 4 વિકેટે 344 રન બનાવ્યા હતા. હવે T20માં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બરોડાના નામે છે.બરોડાની ટીમ હાર્દિક પંડ્યા અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા વગર સિક્કિમ સામે આવી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બરોડા તરફથી ભાનુ પાનિયાએ સૌથી વધુ રન બનાવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Baroda Vs Sikkim Hardik Pandya Baroda Scores 349 From 20 Overs Syed Mushtaq Ali Trophy Syed Mushtaq Ali Trophy 2024 Krunal Pandya T20 World Record Bhanu Pania

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રિષભ પંતે પોતાના નામે કર્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમેરિષભ પંતે પોતાના નામે કર્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમેRishabh Pant IPL Auction 2025: આઈપીએલની હરાજીમાં રિષભ પંતનું નામ આવતા જ ટીમો એલર્ટ થઈ ગઈ હતી. રિષભ પંતને લઈને તમામ ટીમો વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી હતી. આખરે લખનૌએ તેને ખરીદ્યો. રિષભ પંત હાલમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
और पढो »

આ ખેલાડીએ તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણીઆ ખેલાડીએ તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણીJoe Root Most Test Runs in Fourth Innings Sachin Tendulkar: ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી કારમી હાર આપી છે. ક્રાઈસ્ટર્ચમાં રમાયેલી આ મેચમાં જો રૂટે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે ચૌથી ઈનિંગમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે.
और पढो »

ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

સડસડાટ દોડશે સૌરાષ્ટ્રના વિકાસની ગાડી, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટસડસડાટ દોડશે સૌરાષ્ટ્રના વિકાસની ગાડી, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટJamnagar To Bharuch Express Way : ગુજરાતમાં જામનગરથી ભરૂચ પહોંચાડતો 316 કિલોમીટર લાંબો એક્સપ્રેસ બનશે, જેનાથી છાશવારે સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જનારા લોકોને સરળતા રહેશે
और पढो »

ICC T20 Rankings: ਤਿਲਕ ਵਰਮਾ ਨੇ ਲਗਾਈ ਲੰਬੀ ਛਾਲ, ਹਾਰਦਿਕ ਮੁੜ ਬਣਿਆ ਨੰਬਰ-1 T20 ਆਲਰਾਊਂਡਰICC T20 Rankings: ਤਿਲਕ ਵਰਮਾ ਨੇ ਲਗਾਈ ਲੰਬੀ ਛਾਲ, ਹਾਰਦਿਕ ਮੁੜ ਬਣਿਆ ਨੰਬਰ-1 T20 ਆਲਰਾਊਂਡਰICC T20 Rankings: ਪੰਡਯਾ ਨੇ ਹਾਲ ਹੀ ਚ ਦੱਖਣੀ ਅਫਰੀਕਾ ਖਿਲਾਫ ਟੀ-20 ਸੀਰੀਜ਼ ਚ ਚੰਗਾ ਪ੍ਰਦਰਸ਼ਨ ਕੀਤਾ, ਜਿਸ ਦੀ ਬਦੌਲਤ ਉਹ ਟੀ-20 ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਕ੍ਰਿਕਟ ਚ ਨੰਬਰ-1 ਆਲਰਾਊਂਡਰ ਬਣ ਗਿਆ।
और पढो »



Render Time: 2025-02-15 22:46:47