Jodhpur Doctor Suicide Case: રાજસ્થાનના જોધપુરમાં 35 વર્ષીય હોમિયોપેથિક ડોક્ટર અજય કુમારે 11 ડિસેમ્બરે આપઘાત કર્યો છે. પોલીસને મળેલી સ્યુસાઇડ નોટમાં અજયે પોતાની પત્ની સુમન પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Jodhpur Doctor Suicide: બેંગલુરૂ બાદ હવે જોધપુરમાં 35 વર્ષના ડોક્ટરે કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં પત્નીનું નામ
shukra shani yuti Shukra Shani Yuti: વર્ષ 2025 માં શનિ-શુક્ર બનાવશે અદ્ભુત સંયોગ, 5 રાશિવાળા ખૂબ પ્રગતિ કરશે, આવકમાં ગજબનો ઉછાળો આવશેhigh blood pressureરાજસ્થાનના જોધપુરમાં 35 વર્ષીય ડોક્ટર અજય કુમારે 11 ડિસેમ્બરે આપઘાત કર્યો હતો. પોલીસને ઘટના સ્થળે મળેલી સ્યુસાઇડ નોટમાં અજયે પોતાની પત્ની સુમન ગર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનાએ તાજેતરમાં બેંગલુરૂમાં આપઘાત કરનારા અતુલ સુભાષની યાદ અપાવી દીધી, જેમાં ઘરેલું વિવાદ અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલો ઉભા થયા હતા.
Disclaimer: જીવન અણમોલ છે. આનંદથી જીવો. તેનું સંપૂર્ણ રીતે સન્માન કરો. દરેક ક્ષણનો આનંદ લો. કોઈ બાબત કે ઘટનાને કારણે વ્યથિત હોવ તો જીવનથી હાર માનવાની કોઈ જરૂર નથી. સારો અને ખરાબ સમય આવતો-જતો રહે છે. પરંતુ જ્યારે કોઈ કારણે હતાશા, નિરાશા કે ડિપ્રેશનનો અનુભવ થાય તો સરકાર દ્વારા ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 9152987821 પર સંપર્ક કરો.
Dr Ajay Kumar Suicide Wife Allegations Mental Health Issues Domestic Dispute Rajasthan News Suicide Investigation જોધપુર આત્મહત્યા કેસ ડોક્ટર અજય કુમાર આત્મહત્યા પત્ની પર આરોપ માનસિક સ્વાસ્થ્ય ઘરેલું વિવાદ રાજસ્થાન સમાચાર આત્મહત્યા કેસની તપાસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? જાણો શું કહ્યું પુત્ર શ્રીકાંત શિંદેએકાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે
और पढो »
29 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા: જાણો રહેમાનના કચ્છી પત્ની સાયરા બાનો અને તેમની લવ સ્ટોરી વિશેસિંગર અને કમ્પોઝર એ આર રહેમાનના ડિવોર્સ બાદ હવે તેમના પત્ની સાયરા બાનો ખુબ ચર્ચામાં છે. સાયરા બાનો, તેમના પરિવાર અને તેમના ગુજરાત કનેક્શન વિશે પણ જાણો. કેવી રીતે શરૂ થઈ હતી બંનેની લવસ્ટોરી અને વાત લગ્ન સુધી કેવી રીતે પહોંચી હતી.
और पढो »
અમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જઅમદાવાદ શહેરમાં ફરવાનું વધુ એક સ્થળ બનવાની જાહેરાત કરી છે. રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ શરૂ થશે. જી હા...ફ્લોટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
और पढो »
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા, નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણયAR Rahman Divorce: ફેમસ સિંગર એઆર રહેમાનના છૂટાછેડાના સમાચારે બધાને હચમચાવી દીધા છે. એઆર રહેમાનના પરિવારના વિઘટનની આ જાણકારી સૌને ચોંકાવી રહી છે. એઆર રહેમાનની પત્ની સાયરા બાનુના વકીલે પોતે આ અલગ થવાની વાત કહી છે. ચાલો તમને જણાવીએ કે એઆર રહેમાનના છૂટાછેડા પર વકીલે શું કહ્યું.
और पढो »
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »
હવે કાકડીયા હોસ્પિટલ આવી વિવાદમાં, સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપઅમદાવાદમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીના સ્ટેન્ડ મૂક્યા બાદ મોત થઈ જતાં વિવાદ થયો છે. પરિવારજનોએ ડોક્ટરો પર ગંભીર આરોપ લગાવી ન્યાયની માગ કરી છે.
और पढो »