વૈદિક જ્યોતિષ મુજબ આ શુભ સંયોગનો ફાયદો 5 રાશિવાળાને થઈ શકે છે. કેટલાક જ્યોતિષ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેના અજમાવવાથી કુંડળીમાં ચંદ્રદેવની સ્થિતિ મજબૂત થશે અને ભોલેનાથના આશીર્વાદ મળશે. જેનાથી લક્ષ્યો પાર પડશે. જાણો તે લકી રાશિઓ વિશે....
Lucky Rashi : આજે એક સાથે 4 દુર્લભ યોગનો સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે
ઉપાય- અડચણો દૂર કરવા માટે સોમવારનું વ્રત રાખો અને ગૌરશંકર રુદ્રાક્ષ શિવલિંગ પર અર્પણ કરો. સવાર-સાંજ શિવમંદિરમાં રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. કન્યા રાશિવાળા માટે દિવસ શાનદાર રહેશે. વ્યક્તિત્વ ખુબ જોશીલું અને દરેક કાર્ય પૂરું કરવા માટે તમે જીવ રેડી દેશો. જે જાતકો બિઝનેસ કરે છે તેઓ નવા આઈડિયા સાથે બિઝનેસને આગળ વધારવા માટે કામ કરશે અને સફળતાની સીડીઓ ચડશે. રોજગારની શોધ કરતા લોકોને શુભ સમાચાર મળશે અને કરિયરની શરૂઆત થશે.
ઉપાય- પરિવારમાં સુખ શાંતિ માટે ઘઉનો લોટ, ઘી અને ખાંડથી બનેલી ચીજોનો શિવજીને ભોગ લગાવો. ત્યારબાદ તેને ગરીબ અને જરૂરીયાતવાળા લોકોમાં વહેંચી દો અને પછી આખા પરિવારમાં વહેંચી દો. મકર રાશિવાળા માટે ખુબ સુખદાયી દિવસ રહી શકે છે. ભૂતકાળમાંથી શીખીને પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફ સારી બનાવવાનો પ્રયત્ન કરશો અને તમારું લક્ષ્ય પૂરું કરવા માટે આગળ વધશો. કોઈ જૂના રોકાણમાંથી સારું રિટર્ન મળશે અને ઉપલબ્ધ ધનથી કોઈ અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો.
Lakshmi Narayan Yog Auspicious Astrology Horoscope Gujarati News Today Lucky Rashi આજની લકી રાશિઓ આજની ભાગ્યશાળી રાશિઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેઆજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
और पढो »
આજે અમલા યોગની સાથે સિદ્ધ યોગનો પણ શુભ સંયોગ, મેષ સહિત 5 રાશિવાળાને અણધાર્યા ફાયદા કરાવશે, કરિયરમાં ચડતી થશેHoroscope Today: વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગનો ફાયદો કેટલીક રાશિના જાતકોને મળી શકે છે. તેમને સામાજિક કાર્યોમાં સામેલ થવાથી સન્માન મળશે અને સફળતા કદમ ચૂમશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
આજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશેઆ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે.
और पढो »
આજે ગણેશ ચોથ પર બન્યો છે સુનફા યોગનો જબરદસ્ત સંયોગ, 5 રાશિવાળાને બંપર ધનલાભથી સુખ-સમૃદ્ધિ વધશેઆજે મંગળવાર અને ઉપરથી ગણેશ ચોથ અને તેમાં પણ ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પર લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ, સુનફા યોગ, સહિત અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મંગળવારે ચોથ આવે તો તેનું વિશેષ મહત્વ રહે છે. તેને અંગારકી ચોથ પણ કહે છે.
और पढो »
ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
और पढो »
દૈનિક રાશિફળ 24 જૂન: આજે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની તક મળશે, વાંચો આજનું રાશિફળDaily Horoscope 24 June 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »