Laxmi Narayan Yog: પંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયું છે. આ યોગથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાના છે.
Laxmi Narayan Yog : મિથુન રાશિ માં શરુ થયો લક્ષ્મી નારાયણ યોગ , ચમકી જશે આ 3 રાશિની કિસ્મત, રોકાણથી થશે ડબલ લાભપંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિ માં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિ માં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિ માં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ નું નિર્માણ થયું છે. આ યોગથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાના છે. આ ત્રણ રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો છે.
આજે બન્યો છે રવિયોગ, સૂર્યની જેમ ઝગારા મારશે આ 5 રાશિવાળાનું જીવન, શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ જ્યારે તેની ચાલ બદલે છે તો તેનો પ્રભાવ 12 રાશિના લોકો પર પડે છે. રાશિ પરિવર્તનના કારણે કેટલીક વખત શુભ અને અશુભ યોગોનું નિર્માણ પણ થતું હોય છે. જૂન મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ મહત્વનો છે કારણ કે આ મહિનામાં કેટલાક ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે અને તેના કારણે કેટલાક દુર્લભ યોગ પણ સર્જાયા છે.પંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે.
Budh Shukra Yuti In Mithun Rashi Budh Shukra Yuti Laxmi Narayan Yog In Mithun Rashi Laxmi Narayan Yog In Mithun Rashi Mithun Rashi Mai Budh Shukra Yuti લક્ષ્મી નારાયણ યોગ લક્ષ્મી નારાયણ યોગ જૂન 2024 બુધ અને શુક્ર યુતિ બુધ રાશિ પરિવર્તન 2024 બુધ ગોચર 2024 Shukra Gochar 2024 શુક્ર ગોચર મિથુન રાશિ મહાલક્ષ્મી યોગ એસ્ટ્રો ટીપ્સ જ્યોતિષ બુધ ગોચર શુક્ર ગોચર શુક્ર અને બુધ યુતિ ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
और पढो »
Chaturgrahi Yog 2024: ચર્તુગ્રહી યોગ આ રાશિઓને કરાવશે 4 ગણો લાભ, ચમકી ઉઠશે ફૂટેલી કિસ્મતજ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના સાથે આવવાથી ઘણા શુભ યોગ બને છે. એક જ રાશિમાં ચાર ગ્રહોના સાથે આવવાથી ચર્તુગ્રહી યોગ બને છે. 31 મેના રોજ વૃષભ રાશિ (Taurus) ચર્તુગ્રહી યોગ બનવાનો છે. વૃષભ રાશિમાં અત્યારે ગુરૂ, સૂર્ય અને શુક્ર ગ્રહ હાજર છે. 31 મેના રોજ બુધ ગ્રહણ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે.
और पढो »
24 કલાક બાદ આ 3 રાશિવાળાના જીવનમાં મોટો ફેરફાર આવશે, 25 દિવસ સુધી જલસા કરશો, ધન-વૈભવ સુખ-સમૃદ્ધિ વધશેShukra Gochar: હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્ર ગ્રહ આવતી કાલે 12 જૂનના રોજ બુધવારે સાંજે 6.37 વાગે મિથુન રાશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન રાશિમાં જવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. આવામાં કેટલીક રાશિવાળાએ સંભાળીને પણ રહેવાની જરૂર છે.
और पढो »
31 મે બાદ વધશે આ રાશિઓની મુશ્કેલી, શત્રુઓ થશે હાવી, દેવું વધવાનો પણ યોગજ્યોતિષના અનુસાર બુધ ગ્રહ ધન, વેપાર, બુદ્ધિ, વાણી, તર્ક, સંવાદના કારક છે. આ સમય બુધ મેષ રાશિમાં છે. તો બીજી તરફ 31 મેના રોજ બપોરે 12:20 પર બુધ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પર્વતન મોટો ફેરફાર લાવશે.
और पढो »
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતબુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
और पढो »
આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેઆજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
और पढो »