Maharashtra Exit Poll: મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ

Exit Poll Result समाचार

Maharashtra Exit Poll: મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ
AI Exit PollZEENIAZee News Zeenia Ai Exit Poll
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Maharashtra Exit Poll: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે તમામની નજર રાજ્યોના પરિણામો પર ટકેલી છે. જો કે, ચૂંટણી પંચ દ્વારા 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા અમે તમને AI એન્કર ZEEENIA દ્વારા રાજ્યોમાં પાર્ટીઓના પ્રદર્શન વિશે જણાવીશું.

Maharashtra Exit Poll: મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડમહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે તમામની નજર રાજ્યોના પરિણામો પર ટકેલી છે. જો કે, ચૂંટણી પંચ દ્વારા 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા અમે તમને AI એન્કર ZEEENIA દ્વારા રાજ્યોમાં પાર્ટીઓના પ્રદર્શન વિશે જણાવીશું.

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે. બુધવારે એટલે કે 20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું. આ સિવાય ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થયું હતું. ચૂંટણી પંચ દ્વારા 23 નવેમ્બરે બન્ને રાજ્યોના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા અમે તમને સૌથી મોટા એક્ઝિટ પોલ જણાવવા જઈ રહ્યા છીએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AI Exit Poll ZEENIA Zee News Zeenia Ai Exit Poll Maharashtra Election Exit Poll Result Maharashtra Assembly Elections 2024 Maharashtra Voting Schedule Maharashtra Political Alliances AI Exit Polls Maharashtra 2024 BJP Shiv Sena Alliance Zeenews Exit Poll એઆઈ એક્ઝિટ પોલ જીનિયા ઝી ન્યૂઝ એઆઈ એક્ઝિટ પોલ મહારાષ્ટ્ર ચૂંટણી એક્ઝિટ પોલ ઝારખંડ ચૂંટણી એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: સોનાએ એકાએક મારી મોટી છલાંગ, પણ હજું સસ્તામાં સોનું ખરીદવાની તમને તક! જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોનાએ એકાએક મારી મોટી છલાંગ, પણ હજું સસ્તામાં સોનું ખરીદવાની તમને તક! જાણો લેટેસ્ટ રેટગ્લોબલ બજારોના એક્શન વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજારમાં ભાવ ગઈ કાલે ગગડ્યા હતા પરંતુ આજે ચડી ગયા છે. જ્યારે વાયદા બજારમાં સુસ્તી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળાની અસર શરાફા બજારમાં જોવા મળી રહી છે પરંતુ વાયદા બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો.
और पढो »

વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોનું પલડું ભારે? આવી ગઈ ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, જાણીને ચોંકશોવિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોનું પલડું ભારે? આવી ગઈ ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, જાણીને ચોંકશોદેશના રાજકારણમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઘણું મહત્વ છે. જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી ઉપર પણ લોકોની નજર છે. આ સાથે આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પર સટોડિયાઓની પણ નજર છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્સુકતા વધી રહી છે. સમીકરણો પણ વારંવાર બદલાતા જોવા મળી રહ્યા છે.
और पढो »

જલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યાજલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યાJalaram Jayanti 2024 : પૂજ્ય જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતી તેમના ધામ વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે, જ્યાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે.
और पढो »

બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહીઉત્તર ભારતમાં જ્યાં ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ ઠંડી વધી રહી છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે.
और पढो »

એકનાથ શિંદેએ ઠાકરે પરિવાર સામે રચ્યો ચક્રવ્યૂહ, શું ઉદ્ધવ-આદિત્ય તેને તોડી શકશે?એકનાથ શિંદેએ ઠાકરે પરિવાર સામે રચ્યો ચક્રવ્યૂહ, શું ઉદ્ધવ-આદિત્ય તેને તોડી શકશે?Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહી છે. તેવામાં મુંબઈની વર્લી સીટ પર રોમાંચક લડાઈ જોવા મળી શકે છે.
और पढो »

Gujarat Weather: આ તે કેવી સ્થિતિ? ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી, અંબાલાલની આગાહી ખેડૂતો માટે ડરામણી!Gujarat Weather: આ તે કેવી સ્થિતિ? ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી, અંબાલાલની આગાહી ખેડૂતો માટે ડરામણી!રાજ્યમાં દિવાળી બાદ હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. જો કે હજુ પણ બેવડી ઋતુનો માર છે. દિવસે ગરમી અને રાતે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શનિવારે અમદાવાદમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના ઠંડા પવનો વાતા જોવા મળ્યા. ધીરે ધીરે ઠંડી વધે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
और पढो »



Render Time: 2025-02-13 21:36:08