Maharashtra: દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ

Maharashtra Politics समाचार

Maharashtra: દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ
Devendra FadnavisMahayutiEknath Shinde
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

દિલ્હીથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. હવે મહાયુતિની મુંબઈમાં થનારી બેઠક પર બધાની નજર ટકેલી છે. શિંદેના જણાવ્યાં મુજબ આ બેઠકમાં નિર્ણય લેવાશે કે મુખ્યમંત્રી કોણ હશે. મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ પર અત્યાર સુધીના 5 મોટા અપડેટ જાણી લો.

ખાડીની સિસ્ટમના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં ફરી મેઘરાજા બોલાવશે સટાસટી! જાણો આ ભયાનક આગાહીદૈનિક રાશિફળ 29 નવેમ્બર: મેષ, વૃષભ સહિતની રાશિઓ માટે દિવસ શુભ, બિઝનેસમાં જોખમ લેવું ફાયદાકારક રહેશે, આજનું રાશિફળઅક્ષય કુમાર કે સલમાન ખાન નહીં પરંતુ આ એક્ટરે ચૂકવ્યો છે સૌથી વધુ ટેક્સ, નામ જાણીને ઉડી જશે હોશMahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓએ જીવતા જીવ દિલ પર પથ્થર રાખી કરવું પડે છે આ કામ, જાણો તેમની રહસ્યમયી દુનિયા...

મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ? આગામી કેટલાક કલાકોની અંતર આ સવાલનો જવાબ મળી શકે છે. મહાયુતિની ત્રણ પાર્ટી- ભાજપ, શિવસેના અને એનસીપીના નેતા ગુરુવારના રોજ દિલ્હી આવ્યા હતા. મોડી રાતે તેમની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે થઈ. આ બેઠકમાં મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના નેતા અજીત પવાર અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ થયા. ગુરુવારે દિલ્હી પહોંચેલા મહારાષ્ટ્રના નેતાઓની શાહ અને નડ્ડા સાથે લાંબી ચર્ચા થઈ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devendra Fadnavis Mahayuti Eknath Shinde Gujarati News India News મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાકોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »

છેલ્લા બે રાઉન્ડ અને વાવમાં ભાજપને મળી ગઈ જીત, જાણો પેટાચૂંટણીમાં કઈ રીતે પલટી ગઈ બાજીછેલ્લા બે રાઉન્ડ અને વાવમાં ભાજપને મળી ગઈ જીત, જાણો પેટાચૂંટણીમાં કઈ રીતે પલટી ગઈ બાજીVav Byelection Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે... ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. 21 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ઉમેદવાર અચાનક છેલ્લા બે રાઉન્ડમાં પાછળ થાય છે અને હારી જાય છે.
और पढो »

અમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જઅમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જઅમદાવાદ શહેરમાં ફરવાનું વધુ એક સ્થળ બનવાની જાહેરાત કરી છે. રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ શરૂ થશે. જી હા...ફ્લોટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
और पढो »

Cyclone Fengal: આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે, ભારે કહેર વર્તાવશે વાવાઝોડું ફેંગલ, જાણો લેટેસ્ટ અપડેટCyclone Fengal: આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે, ભારે કહેર વર્તાવશે વાવાઝોડું ફેંગલ, જાણો લેટેસ્ટ અપડેટઆજે પણ ફેંગલને કારણે અનેક રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ છે. આવામાં જો તમે ત્યાંના રહીશ હોવ અને તમારે આજે તે જગ્યાઓ પર જવું પડે એવું હોય તો સંભાળીને રહેવાની જરૂર છે. કારણકે ટ્રેન અને ફ્લાઈટને લઈને પણ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગ મુજબ તેની મોટી અસર જોવા મળશે.
और पढो »

ગુજરાત રિફાઈનરી આગના લેટેસ્ટ અપડેટ : 12 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો, સાયરન વગાડીને જાણ કરાઈગુજરાત રિફાઈનરી આગના લેટેસ્ટ અપડેટ : 12 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો, સાયરન વગાડીને જાણ કરાઈGujarat Refinery Company : વડોદરાની IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતા ભીષણ બ્લાસ્ટ... આગ લાગતા કંપનીમાં કામ કરતા બે કર્મચારીના કરૂણ મોત... આગને કાબૂમાં લેવા મગાવવો પડ્યો ટ્રિપલ F ફોર્મ
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 10:10:45