Rama Ekadashi 2024: 27 ઓક્ટોબરે રમા એકાદશી, આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો કરી લો આ અચૂક ઉપાય

Rama Ekadashi 2024 समाचार

Rama Ekadashi 2024: 27 ઓક્ટોબરે રમા એકાદશી, આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો કરી લો આ અચૂક ઉપાય
Rama Ekadashi 2024 DateRama Ekadashi DatePanchang
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 150%
  • Publisher: 63%

Rama Ekadashi 2024: એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો અનેક ઉપાય કરે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો બધા જ દુઃખનો નાશ થઈ જાય છે.

Rama Ekadashi 2024 : 27 ઓક્ટોબરે રમા એકાદશી , આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો કરી લો આ અચૂક ઉપાયએકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો અનેક ઉપાય કરે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો બધા જ દુઃખનો નાશ થઈ જાય છે. જીવનમાં આર્થિક સમસ્યાઓ રહેતી હોય તો કેટલીક ખાસ વસ્તુઓથી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો.

રમા એકાદશીથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનમાં ખુશીઓ આવે છે. રમા એકાદશી એવા લોકો માટે ખાસ સાબિત થઈ શકે છે જેમના જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય. આર્થિક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે રમા એકાદશીનો દિવસ ઉત્તમ છે. રમા એકાદશીના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાનો એક ઉપાય કરી લેવાથી મનની ઈચ્છા પૂરી થઈ જાય છે.એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો અનેક ઉપાય કરે છે.

રમા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. ત્યાર પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ભગવાન વિષ્ણુનો ગાયના કાચા દૂધથી પણ અભિષેક કરી શકાય છે.જે લોકોને કારકિર્દીમાં સફળતા મેળવવી હોય તેમણે રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો શુદ્ધ મધથી અભિષેક કરવો જોઈએ. વેપારમાં પ્રગતિ માટે ભગવાન વિષ્ણુનો ગંગાજળ થી અભિષેક કરવો. આ રીતે ભગવાનની પૂજા કરવાથી પ્રગતિના રસ્તા ખુલી જાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે.

Rama Ekadashi 2024રાતોરાત પ્લાનિંગ, ફોન પર OK થતા ઈઝરાયેલે 2.30 વાગે કરવા માંડ્યા ધડાકા, ઈનસાઈડ સ્ટોરીcontroversial statementGujarat politicsચૂંટણી પહેલા જ MVA માં ઘમાસાણ? રાહુલ ગાંધી પોતાની જ પાર્ટીના નેતાઓથી નારાજ?ગુજરાતના 8 શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો મોટો નિર્ણય, નોન ટીપી જમીન માટે આપી આ છૂટshukra gochar 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rama Ekadashi 2024 Date Rama Ekadashi Date Panchang Panchang Anusar Ekadashi Rama Ekadashi Upay Rama Ekadashi Significance Lord Vishnu રમા એકાદશી રમા એકાદશી ક્યારે છે રમા એકાદશી પર પૂજા કેવી રીતે કરવી રમા એકાદશીના ઉપાયો એકાદશી પર કયા ઉપાય કરવા ઉપાયો Diwali 2024 Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ બેંકે નિયમોમાં કર્યા મોટા બદલાવ, 1 ઓક્ટબરથી લાગુ થશે, ખાતુ હોય તો જાણી લેજોઆ બેંકે નિયમોમાં કર્યા મોટા બદલાવ, 1 ઓક્ટબરથી લાગુ થશે, ખાતુ હોય તો જાણી લેજોReward Points Rules: HDFC બેંકની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે, જેના અનુસાર HDFC બેંક સ્માર્ટબાય પોર્ટલ પર, એપ્પલ પ્રોડક્ટ મેળવવા માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશનને દર ત્રિમાસિક માટે એક પ્રોડક્ટ સુધી સીમિય કરી દેશે
और पढो »

Diabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસDiabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાની ખાસ કાળજી લેવી પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે આંતરિક અવયવોને અસર કરે છે. આજે અમે તમને ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો જાણીએ.
और पढो »

Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તકGujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તકના આવે પોલીસ શું કામ તમારા ઘરે... હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે.
और पढो »

Sun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદSun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદSun Transit 2024: ગ્રહોનો રાજા અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય 17 ઓક્ટોબરે તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેની અસર ઘણા ગ્રહો પર થવાની છે.
और पढो »

પોપ્યુલર થવું હોય તો કોમ્પ્રોમાઈઝ કરી લે! ટીવીની આ ફેમસ વહુ સામે મૂકાઈ હતી ગંદી શરત, 17 વર્ષની જ હતીપોપ્યુલર થવું હોય તો કોમ્પ્રોમાઈઝ કરી લે! ટીવીની આ ફેમસ વહુ સામે મૂકાઈ હતી ગંદી શરત, 17 વર્ષની જ હતીJuhi Parmar : ટીવી એક્ટ્રેસ જુહી પરમારે ખુલાસો કર્યો છે કે તેને 17 વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેને એક નિર્માતા દ્વારા કોમ્પ્રોમાઈઝ કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેણે ના પાડી અને પોતાની મહેનતથી સફળતા મેળવી
और पढो »

7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યSun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »



Render Time: 2025-02-19 21:17:42