Shraddha Kapoor: સ્ત્રી 2 ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થયા પછી શ્રદ્ધા કપૂર Instagram પર પ્રિયંકા ચોપડા પછી સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી અભિનેત્રી પણ બની ચૂકી છે. શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એક છે.
Shraddha Kapoor : બીચ હાઉસથી લઈને લક્ઝરી કારની માલિક છે સ્ત્રી 2 ની અભિનેત્રી શ્રદ્ધા કપૂર , નેટવર્થ જાણી ઉડી જશે હોશસ્ત્રી 2 ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થયા પછી શ્રદ્ધા કપૂર Instagram પર પ્રિયંકા ચોપડા પછી સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી અભિનેત્રી પણ બની ચૂકી છે. શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એક છે.
શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ કમાણીની બાબતમાં જબરદસ્ત રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મના વખાણ ક્રિટીક અને ઓડિયન્સ બંને કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો સ્ત્રી 2 ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. સ્ત્રી 2 ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવનના શ્રદ્ધા કપૂરને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 14 વર્ષ પૂરા થઈ ગયા છે. શ્રદ્ધા કપૂર ફિલ્મી બેગ્રાઉન્ડમાંથી જ આવે છે પરંતુ તેણે પોતાના અભિનયના દમ પર પોતાની ઓળખ બનાવી છે. શ્રદ્ધા કપૂરની ગણતરી બોલીવુડની હિટ અભિનેત્રીઓમાં થવા લાગી છે.સ્ત્રી 2 ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થયા પછી શ્રદ્ધા કપૂર Instagram પર પ્રિયંકા ચોપડા પછી સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી અભિનેત્રી પણ બની ચૂકી છે. શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એક છે.
Stree 2 Actress Shraddha Kapoor Shraddha Kapoor Net Worth Shraddha Kapoor Beach Houses Photo Shraddha Kapoor Car Collection Shraddha Kapoor Income Shraddha Kapoor Fees Shraddha Kapoor Movies Shraddha Kapoor Movie Stree 2 Shraddha Kapoor Net Worth Shraddha Kapoor House Shraddha Kapoor Cars What Is Net Worth Of Shraddha Kapoor Bollywood શ્રદ્ધા કપૂર શ્રદ્ધા કપૂરની નેટવર્થ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Photos: શ્રદ્ધા કપૂરની Stree 2 ના ઘૂંઘટ પાછળ છે આ જોરદાર ગુજ્જુ અભિનેત્રી, નામ જાણી આંખો પહોળી થઈ જશેરાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 થિયેટરમાં પહોંચી ગઈ છે. આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ફિલ્મ ચર્ચાના ચગડોળે છે.
और पढो »
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »
Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વનShraddha Kapoor Success: શ્રદ્ધા કપૂરને સ્ત્રી 2 રિલીઝ થવાથી મોટો ફાયદો થયો છે. હવે અભિનેત્રીએ એક ખાસ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે અને ચાલો જાણીએ કે તે શું છે.
और पढो »
આજથી ઓપન થશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગતInterarch Building Products Limited IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર માટે ખુલી જશે. કંપનીએ તે પહેલા એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 179 રૂપિયા ભેગા કર્યાં છે.
और पढो »
Photos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? અટકળો તેજભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે.
और पढो »
અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
और पढो »