Stock Market Crash: રોકાણકારો રડ્યાં! 1200 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; જાણો સૌથી વધુ તૂટ્યો કયો શેર

Stock Market समाचार

Stock Market Crash: રોકાણકારો રડ્યાં! 1200 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; જાણો સૌથી વધુ તૂટ્યો કયો શેર
Share MarketBusiness NewsShare Bazar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Stock Market Crash: સપ્તાહના પહેલાં જ દિવસે શેર માર્કેટમાંથી આવ્યા માઠા સમાચાર. બજાર ખુલતાની સાથે જ ધડામ દઈને પડી ગયું. રોકાણકારોની ચિંતા વધી...સૌથી વધુ તૂટ્યો આ શેર

...દૈનિક રાશિફળ 4 નવેમ્બર: આજે તમને કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો સાથ મળી શકે છે, વાંચો તમારું આજનું રાશિફળદિવાળી બાદ માર્કેટ ખુલ્યું અને રોકાણકારોને રોવાનો વારો આવ્યો. જીહાં, મુહૂર્ત ટ્રેડિંગ બાદ આજે સપ્તાહના પહેલાં દિવસે જ બજાર ધડામ કરતા તૂટી પડયું. પીએસયુથી માંડીની નિફટી અને બેંક નિફ્ટી, ફાર્મા, ઈન્ફ્રા, ઓઈલ સેક્ટર બધા જ શેર તૂટ્યાં. સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી બેંગ.

આજે સેન્સેક્સ 79,713.14 પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 1000 પોઇન્ટ ઘટીને 78,719 પર પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી સોમવારે 24,315.75 પોઈન્ટ પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 313 પોઈન્ટ ગગડીને 23,990 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઘરેલુ શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી પરંતુ બજાર ખુલ્યાની 20 મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. હાલ સેન્સેક્સ અને નિફ્ટી બંને પીટાઈ રહ્યા છે અને જોરદાર વેચવાલી જોવા મળી રહી છે.

BSE સેન્સેક્સની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. હાલમાં BSE સેન્સેક્સ માટે સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે અને તે 866.77 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 78,857 પર આવી ગયો છે. NSE નિફ્ટી 295.50 પોઈન્ટ અથવા 1.22 ટકાના ઘટાડા સાથે 24,008 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.stock marketBusiness Newsભૂવા-તાંત્રિકો બધે ખાધા ધક્કા, પૈસાનું પાણી...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Share Market Business News Share Bazar Infty Stock Market Crash શેર બજાર માર્કેટ શેર માર્કેટ બિઝનેસ શેર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોઆ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોભારત આજે દુનિયાની ટોપ 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. જેમાં દેશના અનેક રાજ્ય ઈકોનોમી વધારવામાં યોગદાન આપી રહ્યા છે. આ યાદી દર વર્ષે બહાર પડતી હોય છે. જેમાં રાજ્યોના પોતાના અનેક સ્તરે કરાયેલા વિકાસને ધ્યાનમાં રાખીને રેશિયો કાઢવામાં આવે છે.
और पढो »

Reliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધુંReliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધુંReliance Jio: હવે Jio યુઝર્સને તેના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ વેલીડીટી વાળા રિચાર્જ પ્લાન મળશે. જેમાં એક પ્લાન એવો પણ છે જેમાં સૌથી ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી ઓફર કરવામાં આવી છે. વેલીડીટી સાથે આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે.
और पढो »

IPL Top Expensive Retained Players: જાણો IPL માં 10 સૌથી મોંઘા ખેલાડીઓના નામIPL Top Expensive Retained Players: જાણો IPL માં 10 સૌથી મોંઘા ખેલાડીઓના નામTop 10 Expensive Retained Players list IPL 2025: દિવાળી પર ક્લાસેનની લોટરી, વિરાટ-બુમરાહને પણ મળ્યો સિલ્વર, આ છે 10 મોંઘા ખેલાડીઓ...31 ઓક્ટોબર, 2024ના રોજ, તમામ 10 IPL ફ્રેન્ચાઇઝીએ મેગા ઓક્શન પહેલાં રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા.
और पढो »

કયા દેશના લોકો સૌથી વધુ ગંદી ફિલ્મો જોવે છે? જાણો આ લીસ્ટમાં કયા નંબરે છે ભારતકયા દેશના લોકો સૌથી વધુ ગંદી ફિલ્મો જોવે છે? જાણો આ લીસ્ટમાં કયા નંબરે છે ભારતWhere People Watch Porn Most: દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ.
और पढो »

Stock Market Today: માર્કેટ તૂટ્યુ! રોકાણકારો રોયા; Sensex 900 પોઈન્ટથી વધુ ડાઉનStock Market Today: માર્કેટ તૂટ્યુ! રોકાણકારો રોયા; Sensex 900 પોઈન્ટથી વધુ ડાઉનStock Market Today: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટીને 79,155.00 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે 24,129.40 પર છે. ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેન્કની ખોટને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
और पढो »

દિવાળી પહેલા ગુજરાતમાં મોંઘું થયું સોનું! જાણો ખરીદી કરવાનો કયો છે સારો અવસર, જાણો લેટેસ્ટ ભાવદિવાળી પહેલા ગુજરાતમાં મોંઘું થયું સોનું! જાણો ખરીદી કરવાનો કયો છે સારો અવસર, જાણો લેટેસ્ટ ભાવદિવાળી સમયે ગોલ્ડના ભાવમાં ઓલ ટાઈમ હાઈ થતા સુરતમાં જ્વેલર્સનાં વેપાર પર 50% ટકા અસર જોવા મળી છે. દિવાળી સમયે ગોલ્ડના ભાવમાં ઓલ ટાઈમ હાઈ થયા છે. સોનાના ભાવો સતત વધતા જ્વેલર્સ વેપારીઓની ચિંતા વધી છે.
और पढो »



Render Time: 2025-02-16 01:17:41